કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પકોડા (Pakoda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પકોડા (Pakoda Recipe In Gujarati)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

#GA4
#Week૩

#GA4
#Week૩

વધુ વાંચો

પકોડા (Pakoda Recipe In Gujarati)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

#GA4
#Week૩

#GA4
#Week૩

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧પેકેટ બ્રેડ
  • ૨૫૦ ગ્રામ બટેટા
  • ૧ ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧લીંબુનો રસ
  • ૧ ચમચીખાંડ
  • સ્વાદાનુસારમીઠું
  • જરૂર મુજબ તળવા માટે તેલ
  • જરૂર મુજબ ટમેટો કેચપ
  • ૧ ચમચીજીરૂ
  • ૧/૨ ચમચી હળદર
  • ૧ બાઉલ ચણાના લોટનું ખીરું
  • જરૂર મુજબ ઝીણી સમારેલી કોથમીર
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી તેને મેશ કરી લો પછી તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઝીણું અને કોથમીર નાખી બધું મિક્સ કરો પછી તેમાં ગરમ મસાલો લાલ મરચું પાઉડર મીઠું લીંબુ અને ખાંડ નાખી એનું સ્ટફિંગ તૈયાર કરો

    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બ્રેડ ઉપર આ બનાવેલું સ્ટફિંગ લગાવો પછી બીજા બ્રેડ વડે તેને કવર કરી દો પછી તેમને ચણા ના લોટ ના ખીરા માં ડીપ કરો.

    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક લોયામાં ગરમ તેલ કરી આ પકોડાને ડીપ ફ્રાય કરો આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળવા પછી તેને બહાર કાઢી લો

    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક ડીશમાં લઈ તેને કટરથી કટ કરી ટોમેટો કેચપ અને ચટણી સાથે સર્વ કરો

    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પકોડા (Pakoda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર November 07, 2020 02:47

ટિપ્પણીઓ (5)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
January 22, 2021 03:38
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પકોડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એવોકાડો ફાલૂદા (Avocado Falooda Recipe In Gujarati)
  2. મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
  3. ચોરાફળી (Chorafali recipe in Gujarati)
  4. ગુલકંદ લસ્સી (Gulkand Lassi Recipe In Gujarati)
  5. ઈદડા (Idada Recipe In Gujarati)
  1. કોદરી ની ખીર(ખાંડ ફ્રી) (Sugar Free Kheer Recipe In Gujarati)
  2. રાઈસ કટલેટ (Rice Cutlet Recipe In Gujarati)
  3. ચોરાફળી (Chorafali recipe in Gujarati)
  4. બટર કોર્ન પુલાવ (Butter Corn Pulav Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13780111
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close