પકોડા (Pakoda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને બાફી તેને મેશ કરી લો પછી તેમાં આદુ મરચાં લસણની પેસ્ટ ઝીણું અને કોથમીર નાખી બધું મિક્સ કરો પછી તેમાં ગરમ મસાલો લાલ મરચું પાઉડર મીઠું લીંબુ અને ખાંડ નાખી એનું સ્ટફિંગ તૈયાર કરો
- 2
હવે એક બ્રેડ ઉપર આ બનાવેલું સ્ટફિંગ લગાવો પછી બીજા બ્રેડ વડે તેને કવર કરી દો પછી તેમને ચણા ના લોટ ના ખીરા માં ડીપ કરો.
- 3
એક લોયામાં ગરમ તેલ કરી આ પકોડાને ડીપ ફ્રાય કરો આછા બદામી રંગના થાય ત્યાં સુધી તળવા પછી તેને બહાર કાઢી લો
- 4
એક ડીશમાં લઈ તેને કટરથી કટ કરી ટોમેટો કેચપ અને ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પકોડા (pakoda)
#GA4#week3 આ પકોડા એકદમ બહાર જેવા ખુબ ટેસ્ટી થાય છે એકવાર ઘરે જ ટ્રાય કરજો Vandana Dhiren Solanki -
પૌવા પકોડા(Pauva pakoda recipe in Gujarati)
#GA4 #Week3 #Pakoda આ રેસિપી ખૂબ જ ઓછા ઘટકોમાં બની જાય છે અને સ્વાદિષ્ટ પણ હોય છે Khushbu Japankumar Vyas -
-
-
-
-
-
-
-
મરચા ના ભજીયા (Marcha Bhajiya Recipe In Gujarati
#LOચણાના લોટનું ખીરું વધ્યું હતું તેમાંથી મરચા ના ભજીયા બનાવ્યા છે બહુ ટેસ્ટી લાગે છે Falguni Shah -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4#Week3પનીરના પકોડા ટેસ્ટ અને હેલ્થને માટે બહુ સરસ છે.જ્યારે કોઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે ફટાફટ તૈયાર થઇ જાય છે. Kashmira Solanki -
પકોડા (Pakoda Recipe In Gujarati)
પકોડા ગુજરાતીઓનું ખૂબ જ ફેમસ અને જલ્દી બની જતી વાનગી તેમજ બહુ જ ભાવે તેવી વાનગી હોવાથી વારંવાર બને છે.#GA4#Week3 Rajni Sanghavi -
-
-
-
-
ફ્રાઈડ બ્રેડ પોટેટો સમોસા(Fried Bread Potato Samosa Recipe In Gujarati)
આપણે લોટ વાણીની તો સમોસા બનાવતા જ હોઈએ પણ આજ નહીં ઇન્સ્ટન્ટ બ્રેડ વણીને સમોસા બનાવવાનો પ્રયત્ન કર્યો છે છે ટેસ્ટમાં પણ એટલો જ સારો લાગે છે તો અહીં એવી રેસિપી શેર કરી રહી છું#GA4#Week1 Nidhi Jay Vinda -
-
-
-
-
-
-
-
-
બોમ્બે સેન્ડવીચ(Bombay Sandwich Recipe in Gujarati)
સેન્ડવીચ એ નાના મોટા બધાને ભાવતી હોય છે અને જુદી જુદી સ્ટાઈલ થી બનતી હોય છે main bombay style સેન્ડવીચ બનાવી છે#GA4#Week3 Rajni Sanghavi -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#pakodaમે આજે આયા બ્રેડ પકોડા બનાવ્યા છે .બધા લોકો ની ફરિયાદ હોય છે બ્રેડ પકોડા માં તેલ બોવ પીવે છે તો તેનું ખીરું બનાવવં માં ચોખા નો લોટ નાખ્યો છે એટલે જરા પણ તેલ રેતું નથી.અને ટેસ્ટ માં પણ ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13780111
ટિપ્પણીઓ (5)