રેઈન્બો મિલ્કશેક (Rainbow Milkshake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને કસ્ટર્ડ પાઉડર નાખી ઉકાળી લો. પછી દૂધ અને આઈસ્ક્રીમ lo.
- 2
દૂધ અને આઈસ્ક્રીમ ને બ્લેન્ડર વડે મિક્સ કરી ચાર સરખા બાઉલ મા કાઢી લો.
- 3
ત્યારબાદ 1બાઉલ મા ચપટી અલગ અલગ કલર નાખી મિક્સ કરતા જાવ.
- 4
ત્યારબાદ 1ગ્લાસ મા એક એક કલર નું દૂધ ઉમેરતા જાવ.અને આઈસ્ક્રીમ, બદામ તથા ચોકલેટ ચિપ્સ નાખો.
- 5
આ રીતે તૈયાર રેઈન્બો મિલ્ક શેક વિથ આઈસ્ક્રીમ..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13797377









ટિપ્પણીઓ (3)