નાળિયેર ની ચટણી (Coconut Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ નાળિયેર કટ કરી લેશું
- 2
ત્યાર બાદ એક ડીસ મા મરચા ધાણા ભાજી કટ કરી લેશું
- 3
ત્યાર બાદ મિક્સર મા પિસી લેશું
- 4
ત્યાર બાદ એક નાની તપેલી લેશું તેમાં 2ચમચી તેલ ગરમ કરીશું તેલ ગરમ તેલમાં રાઈ નાખી શું તેમાં લીમડા ના પાન નાખી તેમાં પીસેલી ચટણી નાખી દેશું 1 મિનિટ હલાવી શું ત્યાર બાદ એક વાટકા મા કાઢી લેશું તો આરીતે નાળિયેર ની ચટણી બને છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13805811













ટિપ્પણીઓ