ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)

Nirali Dudhat @cook_19818473
#trend
week 3
ગુજરાતી થાળી દુનિયાનો કોઈ પણ માણસ ખાવા ઈચ્છે. એમાં પણ કાઠીયાવાડી અડદની દાળ મળી જાય તો તો પછી મોજ આવી જાય
ગુજરાતી થાળી (Gujarati Thali Recipe In Gujarati)
#trend
week 3
ગુજરાતી થાળી દુનિયાનો કોઈ પણ માણસ ખાવા ઈચ્છે. એમાં પણ કાઠીયાવાડી અડદની દાળ મળી જાય તો તો પછી મોજ આવી જાય
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને ધીમા ગેસ પર ત્રણ વિસલ કરી બાફી લો.
- 2
નોન સ્ટીક પેન માં તેલ મૂકી વઘારના બધા મસાલા નાખી દો પછી તેમાં આદુ મરચાં અને ટમેટાના ટુકડા એડ કરો
- 3
ટામેટાં ચડે એટલે તેની અંદર લસણની ચટણી અડદની દાળ ને જરૂર મુજબ પાણી એડ કરો અને મીઠું એડ કરો
- 4
થોડી ઘટ્ટ બને એટલે ગેસ બંધ કરી દો
- 5
ઘઉં ના લોટમાં તેલ મીઠું એડ કરીને પાણી વડે કઠણ લોટ અને તેની ભાખરી વણી લો
- 6
ભાખરી ને માટીની તાવડીમાં બંને બાજુ શેકી ગેસ પર શેકીને ભાખરી બનાવી લો તેના ઉપર કે ઘી લગાવો
- 7
અને સાથે રાયતા મરચા નુ અથાણું અને દૂધ પીરસો સ્વીટ માં મોહનથાળ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13852083

ટિપ્પણીઓ (6)