ડ્રાય ફુટ ઊંધિયું (Dry Fruit Undhiyu Recipe In Gujarati)

ડ્રાય ફુટ ઊંધિયું (Dry Fruit Undhiyu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પહેલા ફ્લાવર રીંગણા બટેટા બધું ઝીણું સુધારી લેવું ત્યારબાદ વાલ વટાણા તુવેરના દાણા થોડુંક બોલ કરી લેવું
- 2
ત્યારબાદ 2 ચમચી ધાણાજીરૂ 2 ચમચી લાલ મરચું હળદર સુકુ ટોપરું સીંગદાણાનો ભૂકો ગરમ મસાલો ખાંડ કોથમીર મીઠું તેલ બધું નાખી મિક્સ કરી લેવું તેનું મસાલો તૈયાર કરો
- 3
ત્યારબાદ એક કડાઈમાં 3 ચમચા તેલ મૂકવું ત્યારબાદ તેમાં તમાલપત્ર લાલ મરચાં બાદીયા તજ લવિંગ નાખી વઘાર કરવો હિંગ નાંખવી ત્યારબાદ હજુ તેમાં શાકભાજી નાખી દેવું
- 4
તેને ધીમા ગેસ એ ચડવા દેવું ત્યારબાદ તેમાં જે મસાલો તૈયાર કર્યો છે તે તેમાં નાખી દેવો પછી તેમાં ટામેટા નાખી દેવા સારી રીતના ચડી જાય એટલે ગેસ ધીમો કરી લેવો
- 5
ત્યારબાદ ચણાનો લોટ લેવો તેની અંદર મેથીની ભાજી લાલ મરચું હળદર હિન્દ 1/4 ચમચી લીંબુનો રસ ખાવાનો સોડા ખાંડ ગરમ મસાલો મીઠું બધું મિક્સ કરી તેનો લોટ બાંધવો પછી તેની નાની વળી કરવી
- 6
એક કડાઈમાં તેલ મૂકી બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી ત્યારબાદ ઉંધીયુ મા નાખી દેવું ત્યારબાદ ઉપરથી કોથમીર કાજુના ટુકડા નાખી દેવા આ સાથે ડ્રાયફુટ ઊંધિયું તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu Recipe In Gujarati)
ગુજરાતી જમણમાં ઊંધિયું ખાસ મહત્વનું છે. તહેવાર હોય કે પ્રસંગ ઊંધિયા વિના ફિક્કો લાગે છે. ઊંધિયું અલગ અલગ રીતે બનાવી શકાય છે. મારા મમ્મી ખુબ જ સ્વાદિષ્ટ ઊંધિયું બનાવે છે. તે મુજબ ઊંધિયું બનાવ્યું અને ખરેખર ખુબ સરસ બન્યું છે. મેં ઊંધિયું કુકરમાં બનાવ્યું છે પણ એક પણ સીટી વગાડી નથી. કુકરમાં ઊંધિયું ઝડપથી બને છે. Mamta Pathak -
-
-
-
-
ઊંધિયું
#ઇબુક૧# 18શિયાળામાં બધા શાક મસ્ત મળતા હોય છે એટલે ઊંધિયું તો કરી એટલે કરી જ પણ શાક સુધારવું અને મેથીની વડી કરવામાં બહુ લાગતી હોય છે પણ જો તમે આ રીતે કરશો તો તમારું શાક ફટાફટ બની જશે અને સ્વાદમાં પણ સરસ લાગશે.આગળની મારી રેસિપીમાં મેથીની વડી કેમ બનાવાય એ રીત આપી એ રીતે વડી બનાવીને તમે ફ્રિજમાં રાખી દેજો તો તો જ્યારે ઉંધીયુ બનાવવાનું હશે ત્યારે પાછી વળી બનાવવાની મહેનત નહીં કરવી પડે. Kotecha Megha A. -
-
-
-
-
-
-
-
ઊંધિયું (Undhiyu recipe in Gujarati)
#CB8 ઊંધિયું ટ્રેડિશનલ ગુજરાતી રેસિપી છે.શિયાળા અથવા ઉત્તરાયણમાં બનતું હોય છે.ટેસ્ટી અને ચટાકેદાર ઊંધિયું બનાવ્યું છે.જે કુકર માં ખુબ જ ઝડપ થી બની જાય છે. Bina Mithani -
-
-
-
-
-
-
ઉતરાયણ સ્પેશિયલ ઊંધિયું (Uttarayan Special Undhiyu Recipe In Gujarati)
ઉતરાયણ માં પતંગ ચગાવાની અને સાથે સાથે ઊંધિયું ખાવાની મજા જ કંઈક અલગ હોય છે #US Aarati Rinesh Kakkad
More Recipes
- સરગવા ની શીંગ નુ લોટ વાળુ શાક (Sargava Ni Sing Nu Lot Valu Sabji Recipe In Gujarati)
- બીટરૂટ પૂરી વીથ બીટ રાયતુ (Beet Root Puri With Raita Recipe In Gujarati)
- રોસ્ટેડ કાજુ(Roasted Kaju Recipe In Gujarati)
- ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
- ફરાળી ઢોકળા.(Farali dhokla Recipe in Gujarati)
ટિપ્પણીઓ (2)