બિરયાની ગ્રેવી (Biriyani Gravy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં સીંગદાણાને ધીમાં ગેસે શેકો ત્યાર બાદ તેમાં તલ અને ટોપરાનું છીણ મિક્સ કરી અને બે મિનિટ જેવું શેકો
- 2
શેકાઈ જાય ત્યારબાદ તેને બે પાંચ મિનિટ માટે ઠંડુ કરવા દો અને બીજી કડાઈમાં તેલ અને જીરૂ મૂકી અને આદુ લીલા મરચાં ટામેટા તજ લવિંગ બધું નાંખી અને એક મિનિટ સુધી હલાવો ત્યારબાદ એની પણ ગ્રેવી કરો
- 3
ત્યારબાદ સીંગદાણા અને ટોપરાનું પણ ગ્રેવી કરો ત્યારબાદ તેને બંને ને ભેગું કરી તેમાં થોડું પાણી ઉમેરી અને મિક્સ કરો ઘટ્ટ થાય એટલે તેને બિરયાની સાથે અથવા પુલાવ સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13869615












ટિપ્પણીઓ