સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

Namrata Raninga
Namrata Raninga @cook_26305642

સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીં
  1. 33 કપ ચણા નો લોટ
  2. 1 મોટી ચમચી ખાંડ,લીંબુ નાં ફૂલ
  3. દાડમ
  4. સમારેલી ડુંગળી
  5. વઘાર માટે
  6. રાઈ,મીઠો લીમડો,લીલા મરચા ની કટકી
  7. ખાંડ નું પાણી
  8. કોથમીર,સેવ

રાંધવાની સૂચનાઓ

30 મીં
  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં ખાંડ લીંબુ નાં ફૂલ મીઠું નાખી ને પાણી નાખી ને ઓગાળો.

  2. 2

    એક ગેસ પર ધોકળ્યા માં પાણી મૂકી તેલ લગાવેલી ડિશ ધોકલિય માં ગરમ કરવા મૂકી દો.

  3. 3

    ઓગળી ગયેલા ખાંડ લીંબુ મીઠું નાં પાણી માં 3 કપ ચણા નો લોટ નાખી ખૂબ હલાવો. ગઠ્ઠા રેવા n જોઈએ.

  4. 4

    ત્યારબાદ તેમાં એક ચમચી ભજીયા નો સોડા નાખી ખૂબ હલાવી.ફટાફટ તે ખીરા ને ગરમ કરેલી ડિશ માં પાથરો.હાથ કે ચમચા થી ખીરા ને અડવું નહિ

  5. 5

    15 મિ પછી ચેક કરવાનું ચાકુ ખીરા માંથી ચોંટયા વગર બાર નીકળે એટલે થાય ગયા

  6. 6

    વઘાર માટે સૌ પ્રથમ એક કપ પાણી માં ખાંડ ઉમેરી પાણી ગરમ કરો.

  7. 7

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ આવી જાય એટલે રાઈ, મીઠો લીમડો, લીલા મરચા નાખી ખાંડ નું પાણી નાખી ને વઘાર આપી દો.

  8. 8

    આ વઘાર ખમણ ઢોકળા માં નાખો.

  9. 9

    ખમણ નો ચૂરો કરો તેમાં દાડમ,સમારેલી ડુંગળી,કોથમીર અને સેવ નાખો.ત્યાર છે સેવ ખમણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Namrata Raninga
Namrata Raninga @cook_26305642
પર

ટિપ્પણીઓ

Similar Recipes