કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#GA4
#week 5

#GA4
#week 5

વધુ વાંચો

કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati)

datta bhatt
datta bhatt @cook_25572577
Valoti

#GA4
#week 5

#GA4
#week 5

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 200 ગ્રામકાજુ
  • 3 મોટી ચમચીકસ્ટર્ડ પાઉડર
  • ૧લીટર દૂધ
  • 6 મોટી ચમચીખાંડ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક લીટર દૂધને ઉકળવા માટે મૂકી દો

    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    દૂધમાં ઉભરો આવે ત્યાં સુધીમાં આપણે કસ્ટર પાઉડર નું દૂધ તૈયાર કરી લઈશું

  3. 3

    કસ્ટર્ડ પાઉડર નો દૂધ તૈયાર કરવા માટે

  4. 4

    એક વાટકી ની અંદર થોડું ઠંડુ દૂધ લો અને એની અંદર 3 મોટી ચમચી કસ્ટર્ડ પાઉડર ઉમેરી બરાબર હલાવતા રહો

    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    જ્યાં સુધી કસ્ટર્ડ પાઉડર મિક્સ થઈ જાય ત્યાં સુધી

  6. 6

    કસ્ટર્ડ પાઉડર મિક્સ થઈ જાય ત્યાં સુધી મા આપણા દૂધનો એક ઉભરો આવી ગયો હશે

  7. 7

    હવે એની અંદર ખાંડ ઉમેરી દો

  8. 8

    ખાંડ ઓગડી જાય એટલે એની અંદર કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ ઉમેરી દો

    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે એને દસ મિનિટ સુધી ઉકળવા દો

  10. 10

    હવે ગેસ બંધ કરી દો

  11. 11

    હવે એની અંદર 150 ગ્રામ કાજુ ઉમેરી દો

    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે દૂધને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો

  13. 13

    દૂધ ઠંડુ થઈ જાય પછી એક મિક્સર જાર લો

    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    એની અંદર કાજુ અને કસ્ટર્ડ વાળું દૂધ ઉમેરી દો

    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    હવે એને ગ્રાઈન્ડ કરી લો પણ ગ્રાન્ડ એકસામટું ના કરતા ચાલુ-બંધ ચાલુ-બંધ કરીને ગ્રાઈન્ડ કરજો

    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    દૂધ ગ્રાન્ડ થઈ જાય એટલે એની અંદર 50 ગ્રામ કાજુ ઉમેરી દો અને બે કલાક માટે ઠંડુ થવા દો

    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
  17. 17

    બે કલાક પછી કાજુ શેક ને સાવ કરો અને મજા માણો

    કાજુ શેક (Kaju Shake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

datta bhatt
datta bhatt @cook_25572577
પર October 18, 2020 17:41
Valoti
દેશી રસોઇ ખાવી છે? તો દત્તા ને ફોલો કરો
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Sheth Shraddha S💞R
Sheth Shraddha S💞R @cook_25001876
December 06, 2020 13:02
વાહ👌🏻👌🏻
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કાજુ Shake

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
  2. ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
  3. ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
  5. વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
  1. પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
  2. હેલ્ધી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)
  3. ઇટાલિયન રાઈસ(Italian Rice Recipe in Gujarati)
  4. ઇટાલિયન તવા પ્લેટર(Italian tava plater recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13871426
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close