હેલ્ધી પ્રોટીન સલાડ (Healthy Protein Salad Recipe In Gujarati)

asharamparia
asharamparia @Asharamparia

#GA4
#week5

ફ્રેન્ડ્સ, સલાડ નું આપણા ભોજન માં એક આગવું સ્થાન છે. ચણા નું સલાડ એક એવું જ હેલ્ધી સલાડ છે. આ સલાડ પ્રોટીન થી ભરપૂર છે જેની રેસીપી નીચે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપબાફેલા કાબુલી ચણા
  2. ઝીણી સમારેલી ડુંગળી
  3. ઝીણું સમારેલું ટામેટું
  4. મિડિયમ સાઈઝ કાકડી ઝીણી સમારેલી
  5. ૩ ચમચીઝીણી સમારેલી કોથમીર
  6. ૩ ચમચીમસાલા બુંદી
  7. ૧ ચમચીમરી પાઉડર
  8. ૧/૨ ચમચીસંચળ પાઉડર
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. ૧/૨ ચમચીસેકેલા જીરું નો પાઉડર
  11. ૨ ચમચીલીંબુનો રસ
  12. ૨ ચમચીકીસમીસ
  13. ૧૫ થી ૨૦ રોસ્ટેડ બદામ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણા લઈ તેમાં ડુંગળી, ટામેટું, કાકડી તેમજ ઉપર જણાવેલા બધા જ ઈનગ્રીડિયન્ટસ ઉમેરી મિક્સ કરી લેવું.

  2. 2

    સર્વિગ પ્લેટ માં લઇ ઉપર થી કીસમીસ, ટામેટા ના ફ્લાવર તેમજ કોથમીર થી ગાર્નિશ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

Similar Recipes