ઇટાલિયન રાઈસ(Italian Rice Recipe in Gujarati)

Radhika Shaparia
Radhika Shaparia @cook_26477467

ઇટાલિયન રાઈસ(Italian Rice Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
1 વ્યક્તિ
  1. 2 કપચોખા
  2. 1કેપ્સિકમ(જીણું સમારેલું)
  3. 1/2 વાટકીકોબી(લાંબી સમારેલી)
  4. 1ડુંગળી (લાંબી સમારેલી)
  5. 1 ચમચીટમેટો સોસ
  6. 1 ચમચીરેડ ચીલી સોસ
  7. 1 ચમચીપીઝા સોસ
  8. મીઠું સ્વાદાનુસારn
  9. 1 ચમચીકોથમરી
  10. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ચોખા ને થોડી વાર પલાળી રાખો.અને ત્યારબાદ બાફી લૉ

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરો તેમાં સ્લાઈસ કરેલી ડુંગળી સાંતળી લો ત્યારબાદ તેમાં કેપ્સીકમ અને કોબી એડ કરી દો

  3. 3

    હવે તેમાં મીઠું અને બધા સોસ નાખી સાંતળો.

  4. 4

    ત્યારબાદ તેમાં ત્યાર કરેલા ભાત એડ કરો અને મિક્સ કરો.

  5. 5

    ઉપર થી કોથમરી છાંટી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Radhika Shaparia
Radhika Shaparia @cook_26477467
પર

ટિપ્પણીઓ

Similar Recipes