કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati)

Anu Vithalani
Anu Vithalani @cook_26178173
Ahemdabad

#GA4
#WEEK5
આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે.

#GA4
#WEEK5
આજ મેં લાઇવ બીટ નો હલવો બનાવ્યો છે.હલવો ગરમ ખૂબ જ સારો લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫૦-૬૦ મીનીટ
૫ વ્યક્તિ માટે
  • ૫૦૦ ગ્રામ બીટ
  • ૫૦૦ગ્રામ મલાઈ વાળુ દૂધ
  • નાની વાટકીઘી
  • ૧મોટી વાટકી ખાંડ
  • ૨-૩ ચમચા મલાઇ
  • કાજુ,બદામ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૫૦-૬૦ મીનીટ
  1. 1

    બીટ ને છોલી ને ખમણી લેવું.એક પેન માં ૩-૪ ચમચી ઘી મૂકી ૧૦-૧૫ મિનિટ સેકવા દેવું.

    બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બીટ સેકાય જાય એટલે તેમાં મલાઇ વાળુ દૂધ નાખવું.

    બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    દૂધ અડધુ થય જાય એટલે તેમાં ખાંડ નાખવી.ખાંડ મિક્સ થાય એટલે તેમાં મલાઇ નાખવી.

    બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દૂધ નો ભાગ બરી જાય એટલે ૨ ચમચી ઘી નાખવું.અને નીચે બેસે એ પેલા ગેસ બંધ કરવો બધી પ્રોસેીંગ મીડિયમ તાપ પર કરવી.

    બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એકદમ આક્રો હલવો ખાવા માં કડક લાગે છે એટલે હું થોડો ઢીલો રાખું છું અને ગરમ હલવો ખાવા ની મજા જ અલગ છે.

    બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    બીટ નો હલવો (beet root halwo recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Anu Vithalani
Anu Vithalani @cook_26178173
પર October 18, 2020 20:03
Ahemdabad
#cooking is a part of living..nd I love to do cooking 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
May 22, 2021 19:02
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બીટ હલવો રૂટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુખડી સેન્ડવીચ (Sukhdi Sandwich Recipe in Gujarati)
  2. ક્રીમ ફ્રૂટ સલાડ (Cream Fruit Salad Recipe In Gujarati)
  3. ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
  4. ઉપમા (Upma Recipe In Gujarati)
  5. વ્હાઈટ સૉસ પાસ્તા (white sauce pasta recipe in Gujarati)
  1. પાઈનેપલ મેક્રોની(Pineapple Macroni Recipe in Gujarati)
  2. કાજુપાક(Kaju pak Recipe in Gujarati)
  3. સુખડી(Sukhdi Recipe in Gujarati)
  4. પાપડી ચાટ(papadi chaat recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13874903
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close