પાઈનેપલ મેક્રોની(Pineapple Macroni Recipe in Gujarati)

Megha Thaker @cook_24550565
પાઈનેપલ મેક્રોની(Pineapple Macroni Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક તપેલામાં ગરમ પાણી મુકો પછી મીઠું અને તેલ નાખો પાણી ઉકળવા લાગે પછી પાસ્તા ઉમેરો બાફી લો
- 2
હવે એક પેનમાં બટર નાખી ને તેમાં મેંદો સેકો સતત હલાવતા રહેવું નીચે બેસી ન જાય તે ધ્યાન રાખવું, મેંદુ શેકાઈ જાય,પછી તેમાં દૂધ ઉમેરો, અને હલાવતા રહેવું પછી મીઠું, ખાંડ અને મરી નાખો, વ્હાઈટ ગ્રેવી બનાવો.
- 3
પાઈનેપલ ઉમેરો અને પાસ્તા નાખીને હલાવો, હવે એક બીજુ નોન સ્ટિક કડાઈ માં બટર સ્પ્રેડ કરો, તેમાં સી ચીઝ ઉમેરો પછી વ્હાઈટ ગ્રેવી ઉમેરો અને ઢાંકીને૧૦ થી ૧૫ મિનીટ માટે ધીમા તાપે ગરમ કરો, પછી તેને ડીશમાં સવે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ મેક્રોની વીથ પાઈનેપલ (Cheese Macaroni With Pineapple Recipe In Gujarati)
આ એક બેક ડીશ છે જનરલી બેક ડીશ ઓવનમાંજ બનતી હોઉં છે પરંતુ મેં આ બેક ડીશ ઓવનમાં બેક નથી કરી.આમાં પાઈનેપલ મેક્રોની અને ચીઝ ના ઉપયોગથી બનતી વાનગી છે. આ ડીશ મારા ઘરમાં બધાની ફેંવરેટ ડીશ છે મારી પણ મોસ્ટ ફેંવરેટ ડીશ છે. તો ચાલો બનાવીએ ચીઝ મેક્રોની વિથ પાઈનેપલ.#RC2White Recipe Tejal Vashi -
મેક્રોની વિથ વ્હાઈટ સોંસ (Macroni White Sauce Recipe in Gujarati)
#GA4#Week 22#સોસમેક્રોની એ ખુબજ ટેસ્ટી લાગે છે. Deepika Yash Antani -
ફ્રૂટી બેક્ડ મેક્રોની (Fruity baked macaroni Recipe In Gujarati)
મેક્રોની કે બીજા કોઇપણ પાસ્તા એટલે બાળકોની બહુ જ ભાવતી વાનગી. તેમાં સાથે ક્રીમી ચીઝી વ્હાઈટ સોસ અને એક્ઝોટીક ફ્રૂટ્સ નું કોમ્બીનેશન હોય તો કોઇને પણ ભાવે જ....#GA4#ઇટાલીયન#week5#post1 Palak Sheth -
બેક્ડ મેક્રોની
નાના મોટા દરેક ને ભાવતી ડિશ એટલે ચીઝ બેકડ મેક્રોની... ખૂબ જ સરળ અને જલ્દી થી બની જાય છેતમે ઇચ્છો તો પાઈનેપલ ઉમેરી શકો છો... મેં એના વગર બનાવી છે Megha Vasani Patel -
પાઈનેપલ ચીઝ મેકરોની(Pineapple cheese macaroni recipe in gujarati)
ફ્રેન્ડ્સ પાઈનેપલ અને ચિઝ કોમ્બિનેશન બેસ્ટ છે જો બધાને ફેવરીટ હોય છે white sauce સાથે મેક્રોની ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#week10#cheese Nidhi Jay Vinda -
ક્રીમી મેક્રોની પુલાવ (Creamy Macroni Pulao Recipe In Gujarati)
#AM2 ગરમીની ઋતુ માં અને નાના મોટા ને બધા ને ભાવે તેવો ક્રીમી મેક્રોની પુલાવ મે બનાવેલ છે..... Bansi Kotecha -
ચીઝી મેક્રોની ઈન વ્હાઈટ સોસ (Cheesy Macaroni in White Sauce Recipe in Gujarati)
#GA4#italian#Week5 Sachi Sanket Naik -
બેકડ મેક્રોની વિથ પાઈનેપલ (Baked Macaroni with pineapple recipe
#prc#cookpad_guj#cookpadindiaપાસ્તા એ ઇટાલિયન વાનગી માં વપરાતાં ઘટકો માનું એક મુખ્ય ઘટક છે. પાસ્તા વિવિધ પ્રકાર ના આકાર માં મળે છે અને આપણે ઘરે પણ બનાવી શકાય છે. 25 ઓક્ટોબર એ પાસ્તા દિવસ તરીકે ઉજવાય છે. તો આજે નાના મોટા સૌ ને ભાવતી અને બહુ ઓછા ઘટકો થી બનતી પાસ્તા ની વાનગી બનાવીશું.આ વાનગી એક સહેલા ડિનર નો શ્રેષ્ટ વિકલ્પ છે. આપણે આગળ થી તૈયાર કરી જમવા સમયે બેક કરી શકીએ છીએ. Deepa Rupani -
ચીઝ મેક્રોની (Cheese Macroni Recipe In Gujarati)
#GA4#Week17#cheese પાસ્તાએ બધા જ નાના છોકરાઓ ની ફેવરિટ ડિશ છે પાસ્તા ને કોઈ પણ ફ્લેવરમા બનાવવા માં આવે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે મેં આજે ચીઝ મેક્રોની (ચીઝ પાસ્તા) બનાવ્યા છે જેની રેસિપી તમારી સાથે શેર કરવા જઈ રહી છું Sonal Shah -
મેક્રોની પાસ્તા (Macaroni Pasta Recipe In Gujarati)
#GA4#Week5#italianપાસ્તાએ નાના-મોટા સૌને ગમે એવી આઈટમ છે, તે સલાડમાં જમવામાં નાસ્તામાં ગમે તે રીતે જમવામાં લઈ શકાય છે. તે ચીઝ વારા, વાઈટસોસ, રેડ સોસ અલગ-અલગ ટાઈપ માં બનાવવામાં આવે છે. Minal Rahul Bhakta -
-
-
બેક્ડ ચીઝ મેક્રોની (Baked Cheese Macaroni Recipe In Gujarati)
ઓવેન ના ઉપયોગ વગર આજે મે ગેસ પર ચીઝ મેક્રોની બેક કરી છે જે ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week4 Nidhi Sanghvi -
-
-
મેક્રોની પાસ્તા (Marconi Pasta Recipe In Gujarati)
#GA4#Week5#Italianઇટાલિયન ફૂડ નું નામ આવે અને દિમાગ માં પિત્ઝા આવે ક્યાં તો પાસ્તા આવે. મારા દીકરા ને પૂછી ને જો જમવાનું બનવાનું હોય તો રોજ પાસ્તા જ બને. મેક્રોની એ પાસ્તા નો એક પ્રકાર જ છે, જેનો આકાર હાથ ની કોણી જેવો હોય છે.હું મેક્રોની પાસ્તા ને મિલ્ક અને બટર ના ટ્વીસ્ટ સાથે બનાવુ છું. પેને પાસ્તા માં હું તે ઉમેરતી નથી. પાસ્તા સોસ હું દેલ મોન્ટે, વીબા અને વિંગ્રિન્સ નો ઉપયોગ કરું છું. આજે મૈં દેલ મોન્ટે નો પાસ્તા સોસ ઉપયોગ કર્યો છે. Nilam patel -
પાસ્તા(pasta recipe in gujarati)
#GA4#week2આજે મેં સ્પીનેચ ટોમેટો ચીઝ પાસ્તા બનાવ્યા છે સ્પીનેચ અને ચીઝ નું કોમ્બિનેશન બહુ સરસ લાગે છે અને મેં તેને બેક કરી બનાવ્યા છે Dipal Parmar -
-
ક્રીમી પાસ્તા ડેઝર્ટ (Creamy Pasta Dessert Recipe In Gujarati)
#GA4#Week5#Italian#My innovative Italian Dish Purvi Baxi -
ચીઝ પાઈનેપલ સેન્ડવીચ(Cheese pineapple recipe in Gujarati)
રવિવાર હોય ફેવરિટ ટીમ નો મેચ ચાલુ હોય અને બધાને કંઈક અલગ પણ ખાવાનું મન થયું હોય ત્યારે નો કુક સેન્ડવીચ બેસ્ટ ડિશ બની જાય છે.પાઈનેપલ અને ચીઝ નું કોમ્બિનેશન ખુબ જ સરસ લાગે છે.#GA4#WEEK3#SANDWICH Rinkal Tanna -
-
બેકડ મેક્રોની વીથ ચીઝ
#RC2#White receipe#Week2#cookpadindia#cookpadgujarati મને બહુજ ભાવે છે હું બેકડ મેક્રોની બનાવું અને કયારેક બેકડ વાઈટ સોસ માં વેજીટેબલ્સ પણ બનાવું,મેક્રોની સાથે પાઈનેપલ પણ નાખી ને બનાવું. Alpa Pandya -
ક્રિમી મેક્રોની પાસ્તા (creamy macaroni pasta recipe in Gujarati)
#ફટાફટજ્યારે અચાનક ભૂખ લાગે ને ફાટફટ બને એવું કઈક યમ્મી ખાવા નું મન થાય તો નાના કે મોટા બધાને એક ક નામ યાદ આવે....પાસ્તા... 😂😂😂 Manisha Kanzariya -
-
પાસ્તા (Pasta recipe in Gujarati)
#GA4#week17#Cheese.બાળકો ને ખૂબજ ભાવે છે. પાસ્તા લાલ ગ્રેવી મા પણ બનાવી શકાય છે. sneha desai -
-
-
-
પેરી પેરી પાસ્તા(Peri peri pasta Recipe in Gujarati)
#GA4#Week16#peri periઝટપટ બની જતા અને જોતાં જ ખાવાં માટે મન લલચાય તેવા બાળકોને પ્રિય એવા ક્રિમિ અને ચિઝિ પેરી-પેરી પાસ્તા. Shilpa Kikani 1
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13853687
ટિપ્પણીઓ