ડ્રાયફ્રુટ તપકીર નો હલવો (Dry Fruit tapkir halwa Recipe In Gujarati)

Kalyani Komal @cook_18623689
ડ્રાયફ્રુટ તપકીર નો હલવો (Dry Fruit tapkir halwa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં જે વાટકી તપકીર નો લોટ લીધો હોય એ જ ૩ વાટકી વાટકી પાણી લઈ અને તપકીર ના લોટ નું ખીરું બનાવવું ત્યારબાદ એક કડાઈમાં બે ચમચી ઘી મૂકી અને ડ્રાયફ્રૂટ અને સાંતળી લેવું ત્યારબાદ તપકીર નું ખીરું તેમાં ઉમેરે અને સતત હલાવવું તેમાં ફુડ કલર પણ ઉમેરી દેવો
- 2
ત્યારબાદ તેમાં એ જ એક વાટકી ખાંડ ઉમેરી અને સતત હલાવવું તથા તેમાં ડ્રાયફ્રુટ પણ એડ કરી દેવું
- 3
ત્યારબાદ ગ્રીસ કરેલી પ્લેટમાં આ હલવાને સેટ થવા માટે રાખવો પંદર-વીસ મિનિટમાં થઇ જશે પછી તેને સર્વ કરવો
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13880145











ટિપ્પણીઓ (10)