સુખડી (Sukhdi Recipe In Gujarati)

Chandni Kevin Bhavsar @chandnis_cookbook
સુખડી (Sukhdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેન ગરમ કરી ધી ઉમેરો. ઘઉંના લોટને ઘીમાં બેથી ત્રણ મિનિટ બરાબર સાંતળી લો.
- 2
લોટ બરાબર સતરાઈ જાય એટલે તેમાં ગોળ ઉમેરો. અને ઉપરથી અડધો કપ દૂધ નાખીને એક મિનિટ સાંતળો. એક ડીસ માં ઘી લગાવી એમાં ગોળ પાપડી ઉમેરી એક સરખી કરી નાખો અને થોડી ઠંડી પડે એટલે એમાં કાપા પાડીને ટુકડા કરી લો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
પરંપરાગત ગુજરાતી મીઠાઇ જે સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ગોળ, ઘી અને ઘઉંના લોટમાંથી બનતી હોવાથી ખૂબ જ પૌષ્ટિક છે.#trend4#sukhadi#week4 Palak Sheth -
સુખડી(sukhdi Recipe in Gujarati)
ગુજરાત ની ફેમસ ટ્રેડિશનલ મીઠાઈ છે નાના-મોટા બધાને ભાવે છે સુખડી ને ગોળ પાપડી ના નામથી પણ જાણી શકાય છે લોકો તેને શિયાળા માં ખાવાનું વધારે પસંદ કરે છે. Namrata Darji -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એક ગુજરાતી ડીશ છે. જેને ગોળપાપડી પણ આપણે કહીએ છીએ. સુખડી જીણા રોટલીના આપણા ઘઉંના લોટમાંથી બનાવાય છે. સુખડી એક મીઠાઈ છે. જેને બનાવવામાં ખૂબ જ ઓછો સમય લાગે છે. #trend4#સુખડી Archana99 Punjani -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#Trend4#Week4#સુખડીમેં અહીં ટ્રેડિશનલ પદ્ધતિથી સુખડી બનાવી છે. જ્યારે નાના હતા ત્યારે વડીલો મીઠાઈમાં સુખડી ખાવા આપતા. અને કેહતા જેને ખાવાથી સુખ મળે અથવા જે સુખ આપે તે સુખડી. તેને ગોળપાપડી પણ કહેવાય. Archana Thakkar -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4 સુખડી એટલે આપણી ઇન્સ્ટન્ટ રેસીપી કેહવાય. પહેલા જ્યારે અચાનક કોઇ મહેમાન આવે તો મીઠાઈમાં સુખડી જ બનતી. Sonal Suva -
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે છે... Neha Suthar -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend4 #Week4ઝડપથી થઈ જતી અને નાના મોટા સૌને ભાવતી મીઠાઈ એટલે સુખડી... વર્ષો થી એક જ રીતે બનાવાતી અને ગોળ નો જ ઉપયોગ કરીને બનાવાય છે.. કોઈ વેરીએશન ના આવે. હવે ના સમયમાં નાના બાળકો માટે ચોકલેટ નો ઉપયોગ ગોળ સાથે નાખીને બનાવવામાં આવે. ગોળથી બનાવવામાં આવે એટલે સ્વાસ્થ્ય ને પણ અનુકૂળ આવે. સુખડી ગરમ ગરમ અને ઠંડી પણ સરસ લાગે Kshama Himesh Upadhyay -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#GA4#Week15#Jaggeryકોઈપણ તહેવાર હોય અથવા મીઠાઈ ખાવાનું મન થયું હોય તો ગોળપાપડી તો સૌ કોઇ ની પહેલી પસંદ હોય. ઝડપથી બની જતી અને એમાં એ ગરમાગરમ ખાવાનો તો તેનો આનંદ જ કઈં ઑર છે. Vibha Upadhya -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4#પ્રસાદસુખડી કે ગોળ પાપડી એ ઘી, ગોળ અને ઘઉંના લોટમાંથી બનતી એક પરંપરાગત ગુજરાતી મીઠાઈ છે. આ એક પૌષ્ટિક મીઠાઈ છે અને તે શુભ પ્રસંગે તેમજ વ્યક્તિગત અનુકુળતાએ બનાવાય છે. સુખડી એ લાંબા સમય સુધી ટકે તેવી મિઠાઇ છે.મેં સુખડી નવરાત્રી મા માતાજી ને પ્રસાદ મા મૂકવા માટે બનાવી છે. Chhatbarshweta -
-
-
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી ગોળ થી બનતી હોવાથી હેલ્થ માટે ખૂબ સારી હોય છે...પૌષ્ટિક હોઈ છે...લાંબો સમય બગડતી ન હોવાથી બહારગામ જતી વખતે સાથે લઈ જવામાં સારું પડે છે... ને પેટ પણ ભરાય જાય છે. KALPA -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ નાના-મોટા સૌ કોઈ ની પ્રિય છે અને જલ્દી થી બની પણ જાય છે.#સુપરશેફ૨#week2 Charmi Shah -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DFTસુખડી દરેક ઘરમાં ખવાતી અને એકદમ સરળ એવી વાનગી છે. Vaishakhi Vyas -
સુખડી(Sukhdi pak Recipe In Gujarati)
#Trend4મિત્રો કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે .ઇમયુનીટી વધારે એવી સુખડી એટલે કે આજે મે ઘી,ગુંદર,સૂંઠતથા ગંઠોડા પાઉડર,ઓટ્સ અને ઘઉંનો લોટ,કોપરાનું છીણ અને દેશી ગોળ આ બધુ નાંખી ને સુખડી બનાવી છે.Apeksha Shah(Jain Recipes)
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી લગભગ બધા ગુજરાતીઓ ની ભાવતી વાનગી છે. ગુજરાતીઓ ના ઘર માં સૂકા નાસ્તામાં લગભગ સુખડી જોવા મળશે. એમાં પણ જૈનોના ઘરમાં ખાસ જોવા મળશે. સુખડી ઘણી બધી રીતે અને ઘણી બધી વસ્તુઓ નાંખી ને બનાવાય છે પણ મેં અહીં ગુજરાતમાં આવેલા મહુડી તીર્થ સ્થાનકમાં જે રીતે બનાવાય છે એ રીતે મેં સુખડી અહીં બનાવી છે.#trend4 Vibha Mahendra Champaneri -
સુખડી (Sukhdi recipe in Gujarati)
સુખડી ગુજરાતની ટ્રેડિશનલ મીઠાઈ છે જેને ગોળપાપડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સુખડી ઘી, ઘઉં નો લોટ અને ગોળ માંથી બનાવવામાં આવે છે. આ વસ્તુઓ સિવાય એમાં ખસખસ, સૂંઠ, ગુંદર કે કોપરા નો ભૂકો વગેરે વસ્તુઓ પસંદગી પ્રમાણે ઉમેરી શકાય. સુખડી એકદમ ઝડપથી બની જતી અને ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. ગરમાગરમ સુખડી ખાવાની મજા કંઇક અલગ જ છે.#trend4 spicequeen -
ગોળ પાપડી (સુખડી)
#RB7#cookpadgujaratiમોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી સોફ્ટ અને સ્વાદિષ્ટ ગોળપાપડી અમારા ઘરમાં બધાને પસંદ છે. ગોળ પાપડી ને સુખડી પણ કહેવામાં આવે છે. Ankita Tank Parmar -
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ એવી મીઠાઈ છે જે દરેક ઋતુમાં ખવાય છે અને તેના નાના-મોટા સૌને ભાવે છે Vaishali Prajapati -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#GA4#Trendingસુખડી એ ગુજરાતી ઓ ના બારેમાસ બનતી મીઠાઈ છે. મારાં ઘર માં તો સુખડી બધાને ખુબજ ભાવે છે. Jigna Shukla -
-
સુખડી (ગોળપાપડી) (Sukhdi recipe in Gujarati)
#GA4#week15#jaggeri(ગોળ )ગોળ એ સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે આપને ત્યાં ગુજરાત મા સુખડી, લાડવા, શીરો, પાક આ બધી વસ્તુ ગોળ થી જ બનાવાય છે અહીં પઝલ વર્ડ jugeri મીન્સ ગોળ ના ઉપયોગ થી સુખડી બનાવી છે. Varsha Karia I M Crazy About Cooking -
મૂન શકકરપારા (Moon Shakkarparar Recipe In Gujarati)
#JSR જ્યારે મીઠું ખાવાનું મન થાય તો સરસ ઓપ્શન છે.બાળકો ને નાસ્તામાં પણ આપી શકાય.ગોળ અને ઘઉં હોવાથી એકદમ helthy. Anupa Prajapati -
સુખડી(sukhdi recipe in gujarati)
#cookpadindia#cookpadgujસુખડી એવી પારંપારિક વાનગી છે કે પૌષ્ટિક પણ છે અને ઓછી સામગ્રી, સરળતાથી અને ઝટપટ બની જાય છે .ગરમાગરમ સુખડી ખાવાની મજા જ ઓર છે.Tips :સુખડી નો લોટ શેકાવા આવે એટલે તેમાં થોડું દૂધ એડ કરવાથી સુખડી એકદમ પોચી સોફ્ટ બને છે Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13880354
ટિપ્પણીઓ (2)