પાલક પકોડા ચાટ (Palak Pakoda Chaat Recipe in gujarati)
#GA4
#Week6
#chaat
પાલક પકોડા ચાટ ખાવા માં બહુ જ મજા પડે છે જે બધા ને ભાવશે.બનાવવા મા ઝટપટ બની જાય છે અને પાલક નો ઉપયોગ કરી ને બનાવ્યા છે.પાલક હેલ્થ માટે સારી છે.તો બાળકો પાલક નો ખાતા હોય તો એને પાલક પકોડા બનાવી આપવા થી એ લોકો ને મજા આવશે ને તેની સાથે પાલક પણ ખાશે.તો મારી આ રેસિપી જરૂર થી ટ્રાય કર જો.....

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા નો લોટ લો.તેમાં નમક,હીંગ,ધાણાજીરું ને પાણી નાખી ને બેટર રેડી કરી લો.બેતર મેડિયમ રાખવું.
- 2
હવે પાલક લઈ ને તેમને ફોલી લો.
- 3
ત્યારબાદ બેટાર માં થોડો સોડા એડ કરી ને તેની ઉપર ૧ ચમચી ગરમ તેલ રેડી ને હલાવી લો ને તેમાં ૧/૨ લીંબુ નીચોવી લો.ત્યારબાદ એક પેન માં તેલ ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે પાલક ના પકોડા પાડી લો.
- 4
પકોડા થઈ જાય એટલે તેને serving પ્લેટ માં ગોઠવી લો.
- 5
હવે પકોડા ની ઉપર મીઠું દહીં,આંબલી ની ચટ્ટની,કોથમીર ની ચટણી નાખો.ચાટ મસાલો પણ એડ કરો.
- 6
ત્યારબાદ ઝીણી સેવ,સમારેલી ડુંગળી,ટામેટા એડ કરો.
- 7
હવે તેની ઉપર મરચું,આમચૂર પાઉડર,ચાટ મસાલો,ધાણાજીરું,નમક નાખો.
- 8
ત્યારબાદ ફરી પાછું મીઠું દહીં,આંબલી ની ચત્તની,કોથમીર ની ચટણી ને સેવ નાખો.
- 9
તો હવે રેડી છે યમ્મી યમ્મી પાલક પકોડા ચાટ સર્વ કરવા માટે.......
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ