પાપડી ચાટ (papdi chaat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને બોઇલ કરી મેસ કરી તેમાં લાલ મરચું પાઉડર,મીઠું,ચાટ મસાલો નાખી પૂરણ તૈયાર કરો,ડુંગળી લીલા ધાણા કાપી લેવા,લીલી ચટણીખજૂર_આંબલીની ચટણી,લસણની ચટણી તૈયાર કરી લેવી
- 2
હવે એક ડિશ માં પાપડી પૂરી ગોઠવો,તેની ઉપર બટેટા નું પૂરણ,ડુંગળી અને ત્રણે ચટણી નાખો
- 3
હવે તેની પર ચાટ મસાલો છાંટો ને સેવ નાખો,ફરી થોડી થોડી ત્રણે ચટણી તેની પર નાખો,લીલા ધાણા નાખો,હવે ડિશ રેડ્ડી છે,સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
#GA4#Week6ચાટ તો ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે .જેમ કે આલુ ચાટ ,ભેલપુરી ચાટ ,કોર્ન ચાટ ,છોલે ચાટ વગેરે .મેં પાપડી ચાટ બનાવી છે .ચાટ નાના મોટા સૌને ગમે છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી દહીં ચાટ (Papdi Dahi Chaat Recipe In Gujarati)
#FFC8#week8 આ એક ફાસ્ટ ફૂડ છે.જે ઝટપટ બની જાય છે અને ખુબ જ ટેસ્ટી બને છે. Varsha Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13900515
ટિપ્પણીઓ