પાલક પનીર(Palak. Paneer Recipe in Gujarati)

Neelam Patel @neelam_207
પાલક પનીર(Palak. Paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં પાણી ગરમ કરવું. પાલક ગરમ પાણીમાં ઉમેરવી. બે લીલા મરચા ઉમેરો. બે મિનીટ ગરમ થવા દેવું.
- 2
પાલકને કાણા વાળા બાઉલમાં કાઢી લેવી. તેમાં ઠંડું પાણી રેડવું. તેથી પાલક નો કલર લીલો જ રહેશે. પાલકની ગ્રેવી બનાવી.
- 3
ડુંગળી બાફીને ગ્રેવી કરવી. ટામેટાની પ્યુરી બનાવી.
- 4
કઢાઈમાં તેલ અને ઘી ગરમ કરવું. ડુંગળીની ગ્રેવી ઉમેરો. ડુંગળીની ગ્રેવી ને ગોલ્ડન થવા દેવી. ટામેટાની પ્યુરી ઉમેરો. બે-ત્રણ મિનિટ સાંતળવું.
- 5
પાલકની પ્યુરી ઉમેરો. તેમાં હળદર ધાણાજીરુ પાઉડર, લાલ મરચું પાઉડર ગરમ મસાલો, કસૂરી મેથી ઉમેરવી. બધુ બરાબર હલાવવું. બે-ત્રણ મિનિટ ચઢવા દેવું.
- 6
પનીર ના પીસ ઉમેરવા. લીંબુનો રસ ઉમેરો. સર્વિંગ ડીશમાં કાઢી લેવું. ઉપર લીલા ધાણાથી ગાર્નિશ કરવું. તૈયાર છે ગરમા ગરમ પાલક પનીર. પરોઠા સાથે પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઢાબા સ્ટાઈલ પાલક પનીર (Dhaba Style Palak Paneer Recipe In Gujarati)
#AM3#cookpadindia#cookpadGujarati Mittal m 2411 -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend4#Week4#cookpad#cookpadIndia#cookpadgujarati Komal Khatwani -
-
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#trend#week4#cookpadindiaબહુ જ આશાની થી બની જાય તેવી સબ્જી છે. Hema Kamdar -
-
-
ગ્રીલ્ડ પનીર ટીક્કા (Grilled Paneer Tikka Recipe in Gujarati)
#Grilled veg.paneer#GA4#week15 Hetal Poonjani -
-
ચીઝ પાલક પનીર (Cheese Palak Paneer Recipe In Gujarati)
#RC4#green recipes#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
-
-
-
પાલક પનીર(Palak Paneer Recipe in Gujarati)
#Trend 4#Week4#Mycookpadrecipe 14 રસોઈ નો શોખ ખરો એટલે વાંચી, ઇન્ટરનેટ અને ભાભી લગભગ જાતે બધું બનાવે એટલે એમની પાસે થી શીખી ને પહેલે ( નાની હતી ત્યારે થી) જ આમ જ બનાવું છું. અને મને ગમે છે રસોઈ એટલે આનંદ કરું છું બનાવતા Hemaxi Buch -
-
પાલક પનીર(palak paneer recipe in Gujarati)
#સુપરશેફ1#post 1#માઇઇબુક#post 20આજે આપડે ઘરે બનાવીશુ રેસ્ટોરન્ટ જેવું પાલક પનીર તો એના માટે આપડે આટલી વસ્તુ જોઈશે. Jaina Shah -
-
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
#RC4પનીર ની રેસિપી સૌ ને ગમે.. બનાવવાનું પણ સરળ અને બાળકો માટે પણ ખાવા માં લાભદાયી..આજે હું સરળ રીતે આ વાનગી બનાવીશ..તો જોઈએ મારી રેસીપી.. Sangita Vyas -
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
પાલક માં વિટામિન એ,બી,સી,મેગ્નેશિયમ,સોડિયમ,કેલ્શિયમ,ફોસ્ફરસ,ક્લોરિન અને લોહતત્વ રહેલા હોય છે...પાલક નું સેવન કરવાથી પાચન તંત્ર માં રેસા ઉમેરાય છે.વડી પાલક લોહીમાં રક્તકણો ને વધારે છે.પાલક માં પ્રોટીન ઉત્પાદક એમિનો એસિડ હોવાથી તે શરીરમાં પ્રોટીન ની ઉણપ દૂર કરે છે...આજે મે ગ્રીન રેસીપી માં પાલક પનીર બનાવ્યું. Nidhi Vyas -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13900499
ટિપ્પણીઓ (7)