કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચિક પીસ ટિક્કી (છોલે ટિક્કી) (Chole Tikki Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચિક પીસ ટિક્કી (છોલે ટિક્કી) (Chole Tikki Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચિક પીસ ટિક્કી (છોલે ટિક્કી) (Chole Tikki Recipe In Gujarati)

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382

#GA4
#Week6

#GA4
#Week6

વધુ વાંચો

ચિક પીસ ટિક્કી (છોલે ટિક્કી) (Chole Tikki Recipe In Gujarati)

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382

#GA4
#Week6

#GA4
#Week6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનીટ
4 લોકો માટે
  • 100 ગ્રામકબૂલી છોલે ચણા
  • 3મીડિયમ સાઇઝ ના બટેટા
  • 1બોલ બ્રેડ ક્રમ અથવા ટોસ્ટ નો ભુક્કો
  • 1લીલું મરચું
  • ટુકડોઆદુ નો
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • સ્વાદાનુસારમીઠું
  • 4,5 ટીપાલીંબુ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કબૂલી ચણા ને 6 કલાક સુધી પલાળી રાખો અને ત્યાર પછી ચણા ને 6,7 સિટી મારી ને બાફી લ્યો

    ચિક પીસ ટિક્કી (છોલે ટિક્કી) (Chole Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બફાઈ ગયા પછી ચણા ઠંડા થાય એટલે તેને ક્રશ કરી તેની ફાઇન પેસ્ટ બનાવી લ્યો

    ચિક પીસ ટિક્કી (છોલે ટિક્કી) (Chole Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચિક પીસ ટિક્કી (છોલે ટિક્કી) (Chole Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ક્રશ થઈ ગયા પછી તેમાં મેશ કરેલા બટાકા આદુ, સમારેલા લીલાં મરચાં, ગરમ મસાલો,મીઠું,આમચૂર પાઉડર મરચા પાઉડર અને લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી લ્યો

    ચિક પીસ ટિક્કી (છોલે ટિક્કી) (Chole Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધું મિશ્રણ તૈયાર થઈ ગયા પછી તેને ગોળ ટિક્કી આકાર માં વળી લ્યો

    ચિક પીસ ટિક્કી (છોલે ટિક્કી) (Chole Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ટિક્કી વાળી લીધા પછી એક પેન માં તેલ મૂકી અને બન્ને બાજુ થી બરાબર સેકી લ્યો.ટિક્કી તૈયાર છે ગરમ ગરમ ચટણી સાથે સર્વ કરો

    ચિક પીસ ટિક્કી (છોલે ટિક્કી) (Chole Tikki Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382
પર October 24, 2020 10:20

ટિપ્પણીઓ (3)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
October 30, 2020 13:58
Mouthwatering 👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

છોલે ટિક્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હર્બ પનીર (Herb paneer recipe in Gujarati)
  2. બોમ્બે નો આઇસ હલવો (Bombay Ice Halwa Recipe In Gujarati)
  3. રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)
  4. પનીર ફુદીના પરાઠા (Paneer Fudina Paratha Recipe In Gujarati)
  5. ચાટ દહીં પૂરી (Chaat Dahi Puri Recipe In Gujarati)
  1. દુધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
  2. ટોસ્ટ ચાટ (Toast Chaat Recipe In Gujarati)
  3. દૂધી નો હલવો (Dudhi No Halwo Recipe In Gujarati)
  4. ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13910324
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close