ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)

Rasmita Finaviya
Rasmita Finaviya @Rasmita

ડ્રાયફ્રુટ હલવો લગ્ન પ્રસંગ મા ગરમા ગરમ પીરસવા મા આવે છે તેને અખરોટ અંજીર નો હલવો પન કેવાય છે #GA4 #Week6

ડ્રાયફ્રુટ હલવો (અખરોટ અંજીર નો હલવો) (Dryfruit Halwa Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

ડ્રાયફ્રુટ હલવો લગ્ન પ્રસંગ મા ગરમા ગરમ પીરસવા મા આવે છે તેને અખરોટ અંજીર નો હલવો પન કેવાય છે #GA4 #Week6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તી
  1. ૫૦૦ મીલી દુઘ
  2. ૪ ચમચીઘી
  3. અંજીર
  4. ખજુર
  5. અખરોટ
  6. બદામ
  7. કાજુ
  8. પિસ્તા
  9. કિસમિસ
  10. બલેક કિસમિસ
  11. ૨ ચમચી ઈલાઇચી નો પાઉડર
  12. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન મા દુઘ ગરમ કરવા મૂકો ઘીમી આંચ પર ૧૫ મિનિટ સુઘી.

  2. 2

    ૧૫ મિનિટ બાદ દુઘ મા અંજીર ને ખજુર ના ઝીણા ટુકડા કરી નાખો.

  3. 3

    હવે દુઘ ને ઘટ્ટ થાવા દો ઘીમી આંચ પર વચ્ચે વચ્ચે હલાવતા રેજો.

  4. 4

    એક પેન ૧ ચમચી ઘી લો તેમા કાજુ, બદામ, અખરોટ, ને તળી લો. ૨ થી ૩ મિનિટ

  5. 5

    હવે તળેલા કાજુ, બદામ,અખરોટ ને અધકચરો ભૂકો કરી લો

  6. 6

    હવે દૂધ ઘટ્ટ માવા જેવું થાય એટલે તેમા કાજુ, બદામ, અખરોટ નો ભૂકો,પીસ્તા ના ઝીણા ટુકડા, ઘી,ખાંડ, ઇલાયચી, નાખી હલાવતા રહો

  7. 7

    ૫ મિનિટ બાદ નીચે ઉતારી તેમા બન્ને કિસમિસ નાખી ગરમા ગરમ હલવો પીરશો.

  8. 8

    આ હલવો ગરમ પન ખાય શકાય ને ઠંડો પન ખાય શકાય બન્ને ખૂબ જ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rasmita Finaviya
પર

Similar Recipes