કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe inGUJARATI)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe inGUJARATI) રેસીપી મુખ્ય ફોટો

દૂધી નો હલવો(Dudhi Halwa Recipe inGUJARATI)

Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
Junahadh (Gujarat )

#GA4
#week6

#GA4
#week6

વધુ વાંચો

દૂધી નો હલવો(Dudhi Halwa Recipe inGUJARATI)

Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
Junahadh (Gujarat )

#GA4
#week6

#GA4
#week6

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1 નંગદૂધી
  • 2વાટકા ખાંડ
  • 1વાટકો મલાઈ
  • ઍક વાટકી ઘી
  • 10 નંગઇલાયચી
  • 3 નંગકાજુ
  • 3 નંગબદામ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    અમારા ઘરે હલવો બહુ પ્રિય છે, મેં અહ્યા દૂધી નો હલવો બનાવ્યો છે, જે અમારા ઘરમાં ઠંડો પણ ભાવે છે

  2. 2

    હલવો બનાવા માટે મેં અહ્યા ઍક નંગ મોટી દૂધી લીધી છે, જેમને છીણી નાખી છે

    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe inGUJARATI) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ તેમને છીણી ઍક કડાઇ માં નાની વાટકી ઘી લઇ તેમને ગરમ થાય એટલે દૂધી નું છીણ ઉમેરી તેમને સંતળાવા રાખીએ

    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe inGUJARATI) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    10 મિનીટ સંતળાય ગયા બાદ તેમાં ઍક વાટકો ખાંડ ઉમેરી દઈએ, અને ખાંડ ચાસણી થાય ત્યા લગી હલાવતા રેવાનું

    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe inGUJARATI) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હલવો ચાસણી થોડી બળી જાય ત્યાં સુધી હલાવતા રેવાનું અને તેમાં ઉપર થી એક વાટકો મલાઈ ઉમેરવાની

    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe inGUJARATI) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ હલવા ને થોડી વાર હલાવતા રેવાનું મલાઈ માં દૂધનો ભાગ બળી જાય ત્યાં સુધી હલાવતા રેવાનું હલવો સહેજ કઠણ થાય ત્યાં સુધી થવા દેવાનુ ત્યાર બાદ ગેસ બંધ કરી ઠરવા રાખવાનું

    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe inGUJARATI) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ઍક બાઉલ માં કાઢી તેમને ઉપરથી ગાર્નિશિંગ માં કાજુ બદામ ની કતરણ થી ડેકોરેશન કરવાનું

    દૂધી નો હલવો(Dudhi Halwa Recipe inGUJARATI) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushbu Abhani
Khushbu Abhani @khushi_0801
પર October 25, 2020 13:45
Junahadh (Gujarat )
I love cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
October 25, 2020 14:11
Delicious Dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના હલવો દૂધી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડાર્ક ચોકલેટ કુકીઝ (Dark Chocolate Cookies Recipe in Gujarati)
  2. બ્લેક ફોરેસ્ટ કેક(Black Forest Cake Recipe in Gujarati)
  3. ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
  4. સેવ ખમણી (Sev Khamni Recipe in Gujarati)
  5. મસાલા પનીર હૉટ ડૉગ (masala paneer hot dog recipe in Gujarati)
  1. છોલે પૂરી(Chhole poori Recipe in Gujarati)
  2. ચિપ્સી ચાટ(Chips Chaat Recipe in Gujarati)
  3. ચીઝ પનીર સમોસા(Cheese Paneer Samosa Recipe inGUJARATI)
  4. છોલે ચણા(Chole chana recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13917799
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close