ચિપ્સી ચાટ(Chips Chaat Recipe in Gujarati)

Amy j
Amy j @cook_amy9476

#GA4
#WEEK6
સાંજે ચટાકેદાર ખાવાનું મન થાય તો આ ચાટ જલ્દી બનાવી ને ખાય શકાય.

ચિપ્સી ચાટ(Chips Chaat Recipe in Gujarati)

#GA4
#WEEK6
સાંજે ચટાકેદાર ખાવાનું મન થાય તો આ ચાટ જલ્દી બનાવી ને ખાય શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

8-10 મિનિટ
2 વ્યક્તિ
  1. 1 નંગડુંગળી ઝીણી સમારેલી
  2. 1 નંગટામેટું જીણું સમારેલું
  3. 1નાનું પીસ ગાજર જીણું સમારેલું
  4. 1લીલું મરચું
  5. 1 કપચવાણું
  6. 1 કપસેવમમરા
  7. 1 કપમગની દાળ
  8. 1 કપસોયાચિપ્સ
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ચાટ મસાલો
  11. લાલ મરચું
  12. કોથમીર
  13. લીલી &લાલ ચટણી
  14. જમરૂખ
  15. સેવ
  16. દહીં
  17. બટેટાની ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

8-10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ વેજી ને જીણા સમારી લો.

  2. 2

    ત્યારબાદ ચવાણું ને ચટણી ત્યાર કરો.

  3. 3

    પછી ચટણી ને બટેટાં ની ચિપ્સ પર સ્પ્રેડ કરો.

  4. 4

    પછી તેના ઉપર બધી સામગ્રી ઉમેરો.

  5. 5

    ત્યારબાદ તેના પર સ્વાદ મુજબ દહીં ને ચટણી સ્પ્રેડ કરો રેડી છે# ચટાકેદાર chipsi ચાટ😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Amy j
Amy j @cook_amy9476
પર

Similar Recipes