કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

mamta d
mamta d @cook_22484544

#GA4 #Week6 #ચાટ

#GA4 #Week6 #ચાટ

વધુ વાંચો

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

mamta d
mamta d @cook_22484544

#GA4 #Week6 #ચાટ

#GA4 #Week6 #ચાટ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
ત્રણ વ્યક્તિ
  • 200 ગ્રામમગની મોગર દાળ
  • 100 ગ્રામ અડદની દાળ
  • 250 ગ્રામદહીં
  • 1 વાટકીલીલી ચટણી
  • 1 વાટકીખજૂર આંબલી ચટણી
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2 ચમચી મરી પાઉડર
  • 1/2 ચમચી લાલ મરચું
  • ચપટીચાટ મસાલો
  • ચપટીસંચળ
  • ચપટીવરિયાળી
  • 1 ચમચીશેકેલું જીરું
  • જરૂર મુજબ સેવ અને કોથમીરથી ગાર્નિશિંગ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ પાંચથી છ કલાક માટે અડદની દાળ અને મગની મોગર દાળ ને અલગ અલગ વાસણમાં પલાળી રાખો ત્યારબાદ બન્ને દાળને મિક્સરમાં ક્રશ કરો

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેમાં મરી પાઉડર મીઠું અને લીલા મરચાં એડ કરો ત્યારબાદ તેને એકદમ મિક્સ કરી અને ગોળ ગોળ વડા તળો

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તળાઈ જાય એટલે તેને એક વાસણમાં પાણી ભરી અને ડુબા પાણીમાં ૩૦થી ૪૫ મિનીટ સુધી પલાળી રાખો ત્યારબાદ તેને પાણી નિતારી અને પ્રેસ કરી દો

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ સર્વિસ બોલ માં મૂકી અને તેના ઉપર ખાંડ વાળુ મીઠું દહીં પાત્રો એના પર ખજૂર આંબલી ચટણી લીલી ચટણી લાલ મરચું મીઠું શેકેલું જીરૂ કોથમરી અને સેવ આ બધું પાથરીને ગાર્નિશ કરો

    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં વડા (Dahi Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

mamta d
mamta d @cook_22484544
પર October 27, 2020 12:15

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દહીંવડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સુકિ ચટપટી ભેલપુરી ચટણી (Dry Bhelpuri Chutney Recipe In Gujarati)
  2. ફાફડા (Fafda Recipe In Gujarati)
  3. પાઉભાજી ખીચડી (Pavbhaji khichadi  Recipe in Gujarati)
  4. મગની દાળની ખીચડી (Moong Dal Khichdi Recipe In Gujarati)
  5. આલુ ટીકી બર્ગર (Aloo Tikki Chaat Recipe In Gujarati)
  1. ઓટ્સ થેપલા (Oats thepla recipe in Gujarati)
  2. ઘારી (Ghari Recipe In Gujarati)
  3. ટોમેટો ઉપમા (Tomato Upma Recipe In Gujarati)
  4. સાઉથ ઈન્ડિયન ટોમેટો ચટણી (South Indian Tomato Chutney Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13930394
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close