લીલી હળદરનું અથાણું (Lili Haldar Nu Athanu Recipe In Gujarati)

Dip's Kitchen @cook_17435987
લીલી હળદરનું અથાણું (Lili Haldar Nu Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ હળદર ને ધોઈ સાફ કરી કાપી લો.
- 2
મરચાં અને હળદર કપાઈ ગયા બાદ તેમાં મીઠું, રાયના કુરિયા, લીંબુનો રસ, તેલ એડ કરી લો. ત્યારબાદ બધી વસ્તુ સારી રીતે મિક્સ કરી લો.
- 3
સારી રીતે મિક્સ થયા બાદ કાચની બરણીમાં ભરી ફ્રિજમાં રાખી દો. તૈયાર છે હળદર નું અથાણું. આ હળદર ને તમે આઠ-દસ દિવસ માટે સ્ટોર કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13935337






ટિપ્પણીઓ