ઓટ્સ સૂપ (Oats soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આદુ,લસણ ને ઝીણું સમારી લેવું.પછી કેપ્સિકમ અને ગાજર ને પણ બારીક સમારી ને રેડી કરી લેવું. અને ઓટ્સ ને પણ સેકી લેવા
- 2
હવે કઢાઈ માં 2 ચમચી તેલ લઈ તેમાં આદુ,લસણ ને સાંતળી લેવું અને પછી તેમાં ગાજર અને કેપ્સિકમ નાખી ને એને પણ સરસ સાંતળી લેવું
- 3
હવે તેમાં ઓટ્સ નાખી ને ધીમી આંચ પર ગેસ કરી બધું મિક્ષ કરી લો
- 4
હવે તેમાં પાણી નાખી મીઠું અને મરી પાઉડર નાખી ને ધીમી આંચે થવા દહીં થોડો ઘટ્ટ થાય એટલે ગેસ બંદ કરી દેવો
- 5
રેડી છે ઓટ્સ નો સૂપ એને બાઉલ માં કાઢી ને ગરમાં ગરમ સૂપ ની મજા લો એક દમ ટેસ્ટી ને હેલ્ધી સૂપ રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
કર્ડ ઓટ્સ (Curd Oats Recipe In Gujarati)
#GA4#Week7#Oatsઆજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે. charmi jobanputra -
-
મસાલા ઓટ્સ (Masala Oats Recipe In Gujarati)
આ રેસિપી ને તમે ગમે ત્યારે બનાવી શકો છો. આ રેસિપી તમારી તંદુરસ્તી માટે સારી છે.#GA4#Week7#oatsMayuri Thakkar
-
ઓટ્સ ચીલા (Oats Chilla Recipe In Gujarati)
#GA4#Week7#oats. આ રેસિપી ખાવામાં હેલદી અને વેઇટ લોસ માં ખૂબ ઉપયોગી છે. Bhavini Naik -
-
-
કર્ડ ઓટ્સ(Curd Oats Recipe in Gujarati)
#GA4 #WEEK7 #Oats આજે મેં કર્ડ ઓટ્સ બનાવ્યા છે. આ એક હેલ્થી અને કવીક બની જાય એવી રેસિપી છે. charmi jobanputra -
-
ઓટ્સ & પીનટ બટર સરપ્રાઈઝ કેક (Oats Peanuts Butter surprize Cake Recipe In Gujarati)
#GA4#Week7#Oats Santosh Vyas -
-
ઓટ્સ કૂકીઝ વિથ ચોકોચિપ્સ (Oats Cookies With Choco chips Recipe In Gujarati)
#GA4#Week7#Oats Bindiya Prajapati -
એપલ ઓટ્સ સિનેમન સ્મુથી (Apple Oats Cinnamon Smoothie Recipe In Gujarati)
#GA4#Week7#Oats Hemisha Nathvani Vithlani -
ઓટ્સ ડેટ્સ સ્મુધી (Oats Dates Smoothie Recipe In Gujarati)
#GA4#Week7#Oats#breakfast weight loss Hiral Dholakia -
-
ઓટ્સ અને કાળા તલ ની ચીક્કી (Oats & Kala Tal Ni Chikki Recipe In Gujarati)
#GA4#oats#Week7Ila Bhimajiyani
-
ઓટ્સ પેનકેક (Oats Pancake Recipe In Gujarati)
#GA4#Week2Healthy Oats Pancakesઆજ ના હેલ્થ કોન્સિયસ લોકો માટે બિલકુલ ઓછા તેલ માં બનતી આ ઓટ્સ અને શાકભાજીના ફાઇબર્સ તથા વિટામિન્સ થી ભરપૂર વાનગી થી સારો ઓપશન શુ હોય શકે ? Hetal Poonjani -
-
-
ઓટ્સના મિક્સવેઝ ચીલા (Oats Mix Veg Chilla Recipe In Gujarati)
ઓટ્સ અને બધા વેજીટેબલ આવવાથી ખુબજ પોસ્ટીક છે . #GA4#Week7 Jayshree Chotalia -
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki -
-
-
-
-
મેક્રોની પાસ્તા વિથ ઓટ્સ (Marconi Pasta With Oats Recipe In Gujarati)
#Week7 #GA4 #post ૧ Khilana Gudhka -
ઓટ્સ ખીર(Oats kheer recipe in Gujarati)
#GA4#week7#oats#instantbabyfoodબાળકો માટે અતિ પૌષ્ટિક એવી વાનગી મેં આજે તમારી જોડે શેર કરી છે ઓટ્સ નિ ખીર Preity Dodia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13935256
ટિપ્પણીઓ