કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati)

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara

#NSD
♥હેપ્પી સેન્ડવીચ ડે♥નાના મોટા સૌ ને ભાવતી સેન્ડવીચ, ગ્રીલ,વેજીટેબલ સેન્ડવીચ બહુ બનાવી છે એટલે મૈ પેલી વાર સેન્ડવીચ તવા માં બનાવા ની ટ્રાય કરી છે અને ટેસ્ટી પણ બહુ જ બની છે 😍

#NSD
♥હેપ્પી સેન્ડવીચ ડે♥નાના મોટા સૌ ને ભાવતી સેન્ડવીચ, ગ્રીલ,વેજીટેબલ સેન્ડવીચ બહુ બનાવી છે એટલે મૈ પેલી વાર સેન્ડવીચ તવા માં બનાવા ની ટ્રાય કરી છે અને ટેસ્ટી પણ બહુ જ બની છે 😍

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મીનિટ
2 વ્યકિત માટે
  • 1પેકેટ બ્રેડ
  • 1પેકેટ અમુલ બટર
  • 1ક્યુબ અમુલ ચીઝ
  • 5-7 નંગબાફેલા બટેટા
  • 4 નંગડુંગળી
  • 1 નાની વાટકીઆદુ મરચા ની પેસ્ટ
  • 3પાવડા તેલ
  • 1 ચમચીમરચુ પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1/2 ચમચીહળદર
  • સ્વાદઅનુસારમીઠું
  • 2 ચમચીખાંડ
  • 1લીબું
  • 1 નાની વાટકીકોથમીર
  • 1 વાટકીલીલી ચટણી
  • 1 વાટકીટમેટો કેચપ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મીનિટ
  1. 1

    એક પેકેટ બ્રેડ લો પછી બટર,ચીઝ,આદુમરચા ની પેસ્ટ & ડુંગળી સમારી લો આ રીતે બધી સામગ્રી તૈયાર રાખો

    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ બટેટા ને બાફી મેશ કરી લો

    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી એક કડાઈ તેલ મુકો તેલ ગરમ થાય એટલે આદુમરચા ની પેસ્ટ નાખો ત્યારબાદ ડુંગળી નાખી સાતળી લો ડુંગળી લાઈટ ગુલાબી રંગ થાય ત્યા સુધી સાતળો

    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ બટેટા નો છુંદો નાખો પછી તેમા મરચુ,મીઠું,હળદર,ધાણાજીરૂ,ખાંડ & લીબું નાખો અને બધા મસાલા નાખી 2 મીનિટ ગેસ પર ધીમા તાપે ચડવા દો

    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ કોથમીર નાખી મસાલા ને ઠંડુ થવા દો પછી એક બ્રેડ પર લીલીચટણી & એક બ્રેડ પર ટોમેટો સોસ લગાવો

    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ બ્રેડ પર મસાલો નાખી ચીઝ ખમણી ને નાખો પછી તેના પર બીજી બ્રેડ રાખો

    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ એક પેન માં અમુલ બટર લગાવી બંને બાજુ બ્રેડ બ્રાઉન કલર થાય ત્યા સુધી સેકી લો અને જરૂર મુજબ બને બાજુ બટર લગાવો

    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    તૈયાર છે ચીઝ બટર તવા સેન્ડવીચ તેને એક પ્લેટ માં લીલીચટણી & ટમેટો સોસ જોડે સર્વ કરો

    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    સેન્ડવીચ ને હાર્ટ સેઈપ માં કટ કરી સર્વ કરો ગમે તે મન પસંદ સેઈપ આપી શકાય છે

    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    ચીઝ બટર તવા સેન્ડવીચ (Cheese Butter Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર November 03, 2020 12:13
Vadodara

ટિપ્પણીઓ (6)

Jasmin Motta _ #BeingMotta
Jasmin Motta _ #BeingMotta @cook_12567865
November 03, 2020 13:30
Yum
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ બટર સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. રાજભોગ આઈસ્ક્રીમ
  2. મગ દાળ અને પાલક ની ચાટ
  3. કાચી કેરીનું વઘારિયું
  4. White Pulav
  5. ચોખાની વડી
  1. ઘઉં ના લોટના ‍બોન બોન બીસ્કીટ (Wheat Flour Bonbon Biscuit Recipe In Gujarati)
  2. વેજ. પુડલા સેન્ડવીચ (Veg. Pudla Sandwich recipe in Gujarati)
  3. સુરત ની ઘારી (Surat Ghari Recipe In Gujarati)
  4. હલવાસન (Halwasan recipe in Gujarati)
  5. ફ્રૂટ સલાડ, પૂરી (Fruit Salad & Puri Recipe In Gujarati)
  1. તવા પુલાવ (Tawa pulav recipe in Gujarati)
  2. દાલબાટી ચુરમા (Dal Baati Churma Recipe In Gujarati)
  3. વેજીટેબલ ચીઝ બન સેન્ડવીચ (Vegeetable Cheese ban Sandwich Recipe In Gujarati)
  4. મકાઈ બટાકાનું શાક (Corn Potato Sabji Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13938746
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close