સામા ની ખીચડી(Sama khichdi Recipe in Gujarati)

Kalyani Komal @cook_18623689
સામા ની ખીચડી(Sama khichdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સામાને ધોઈ લેવું ત્યારબાદ સીંગદાણા આદુ મરચા લીમડો તથા બટેટાને રેડી કરી લેવા ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરૂનો વઘાર કરી આ રેડી કરેલી વસ્તુ ઉમેરો
- 2
ત્યારબાદ દાણા અને બટેટા જરાક સાંતળાઈ જાય પછી તેમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી ઉકળવા દેવું બટેટા ચડી જાય પછી તેમાં ખાંડ અને લીંબુનો રસ ઉમેરો
- 3
ત્યારબાદ તેમાં સામો ઉમેરી અને સામો ચઢવા દેવો સાંભળો ચડી જાય એટલે 1/2વાટકી છાશ ઉમેરવી હાથનું હોય તો ત્રણથી ચાર ચમચી દહીં પણ ઉમેરી શકાય છે તો તૈયાર છે ગરમ ગરમ સામા ની ફરાળી ખીચડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13944138











ટિપ્પણીઓ (3)