જલેબી (Jalebi Recipe In Gujarati)

Dharini Chhaya @cook_26466771
જલેબી (Jalebi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
1 બાઉલ મા મેંદો, ઘી,ઈનો નાંખી મીક્ષ કરો પછી તેમા થોડુ થોડુ પાણી નાંખીને ઈડલી બેટર જેવુ બેટર તૈયાર કરી તેને 10 મિનિટ રહેવા દો
- 2
એક તપેલીમાં 1વાટકી પાણી અને 2વાટકી ખાંડ નાખી ચાસણી બનાવો તેમા ઈલાયચી નો પાઉડર તથા કેસર અથવા ફૂડ કલર નાખો 1 વાર ઊકળી જાય એટલે ગેસ બંધ કરી દ્યો
- 3
પછી એક કઢાઈ મા તેલ અથવા ઘી નાખી ગરમ થવા દો અને એક પોલીથીન ને ખૂણે થી કાપી મીસરણ તેમા નાખી ગોળ ગોળ જલેબીના ઘૂચડા બનાવી ચાસણી મા નાખો પછી 2 મિનિટ મા બહાર કાઢી ગરમા ગરમ જલેબી ખાવાનો આનંદ માંણો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13976301




ટિપ્પણીઓ (2)