કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)

Hema Paresh Mehta ( Hemangini )
Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411

#GA4
#Week8

#GA4
#Week8

વધુ વાંચો

તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)

Hema Paresh Mehta ( Hemangini )
Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411

#GA4
#Week8

#GA4
#Week8

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • 250 ગ્રામચોખા
  • 1 નંગગાજર
  • 1 નંગટામેટા
  • 1 નંગકેપ્સિકમ
  • 2 નંગડુંગળી
  • 100 ગ્રામવટાણા
  • 200 ગ્રામબટાકા
  • 2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • જરૂર મુજબ ધાણા
  • જરૂર મુજબ કાજુ
  • 1 ચમચીમરચું
  • 3/4 ચમચીમીઠું
  • 1/4 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીપાઉભાજી મસાલો
  • જરૂર મુજબ ટોમેટો સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા ચોખા લઇ ગરમ પાણી માં ચઢાવી દો. એને એક થાળી માં પાથરી લો.

    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા અને વટાણા પણ બાફી દો.

    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક વાસણ માં તેલ અને ઘી લો તેમાં લખેલા મુજબ શાકભાજી નાખી દો અને હલાવો.

    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં બાફેલા બટાકા અને વટાણા નાખીને તેમાં લખેલા મુજબ મસાલા ઉમેરો. તેને હલવો વ્યવસ્થિત રીતે.

    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ભાત ઉમેરી 10 મિનિટ હલાવી તેમાં કાજુ અને ઘણા ઉમેરો. સ્વાદિષ્ટ પુલાવ તૈયાર છે.

    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Paresh Mehta ( Hemangini )
Hema Paresh Mehta ( Hemangini ) @cook_26265411
પર November 07, 2020 16:57

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. એવોકાડો ફાલૂદા (Avocado Falooda Recipe In Gujarati)
  2. મલાઈ બરફી (Malai Barfi Recipe In Gujarati)
  3. ગુલકંદ લસ્સી (Gulkand Lassi Recipe In Gujarati)
  4. ચોરાફળી (Chorafali recipe in Gujarati)
  5. ચોરાફળી (Chorafali recipe in gujarati)
  1. હળદર વાળું હેલ્ધી દૂધ (Haldar Valu Milk Recipe In Gujarati)
  2. હરિયાળી બિરયાની (Hariyali Biriyani Recipe In Gujarati)
  3. ચોકલેટ કોલ્ડ કૉફી (Chocolate Cold Coffee recipe in Gujarati)
  4. ઇલાયચી વાળું દૂધ (Ilaichi Milk Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14000336
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close