ઇલાયચી વાળું દૂધ (Ilaichi Milk Recipe In Gujarati)

Rekha ben Chavda
Rekha ben Chavda @rekha_23
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે વ્યક્તિ
  1. 2 કપદૂધ
  2. 1 ટેબલસ્પૂનખાંડ
  3. 1 ટી સ્પૂનઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલી લઈ તેમાં 2 કપ દૂધ નાખી તેને ગરમ કરી લો

  2. 2

    દૂધ ગરમ થઇ ગયા બાદ તેમાં ખાંડ અને એલચીનો પાઉડર નાખવો ત્યારબાદ તેને બે પાંચ મિનીટ સુધી ઉકળવા દેવું આમ, આપણું ઇલાયચી વાળું દૂધ તૈયાર થાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha ben Chavda
પર

ટિપ્પણીઓ

Similar Recipes