કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati)

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
NAVSARI

#GA4 #Week8
આજે આપણે મિક્સ વેજ ડ્રાયફ્રુટ પનીર પુલાવ બનાવતા શીખીશું...
જે બનાવામાં ખૂબજ સરળ સાથે સાથે ખુબજ સ્વાદિષ્ટ અને દરેક ઉંમરની વ્યક્તિ ને પસંદ આવે તેવી વાનગી છે. તેમજ પુલાવ માં મરજી તેમજ સ્વાદ અનુસાર ઘટકો માં વધારો ઘટાડો કે ફેરફાર કરી શકાય છે. તેમજ ૠતુ પ્રમાણે ના વેજીસ નો ઉપયોગ કરીને તેને વધુ પૌષ્ટિક ટચ આપી શકાશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

35 મિનિટ
4 સર્વિંગ્સ
  • 1મોટો બાઉલ સ્ટીમ ચોખા
  • 1 નંગકેપ્સીકમ સળી આકારે કાપેલું
  • 1 નંગગાજર સળી આકારે કાપેલું
  • 1/4કોબીજ પેટ્ટી આકારે કાપેલી
  • 20 ગ્રામલીલા ધાણા જીણા સમારેલા
  • 1 નંગકાંદો સળી આકારે કાપેલો
  • 1 નંગટામેટું મીડીયમ સમારેલું
  • 10 નંગફણસી ખુબજ બારીક રાઉન્ડ સેપ માં સમારેલ
  • 1/2 ટેબલ સ્પૂનલસણ જીણું સમારેલ
  • 1 ટેબલ સ્પૂનમીડીયમ તીખા લીલા મરચા જીણા સમારેલ
  • 1 ટેબલ સ્પૂનઆદુ જીણું સમારેલ
  • 1 ટેબલસ્પૂનરાઈસીન (સૂકી દ્રાક્ષ)
  • 12 નંગકાજુ
  • 50 ગ્રામબટર
  • 1 ટેબલ સ્પૂનશીંગ તેલ
  • 200 ગ્રામપનીર
  • 1 ટેબલ સ્પૂનકાશ્મીરી મરચાનો પાઉડર
  • 1 ટી સ્પૂનમરી પાઉડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    મિક્સ વેજ ડ્રાયફ્રુટ પનીર પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ ઉપયોગ માં લેવાની સામગ્રી રેડી કરી લેવી.

    પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મોટી સાઈઝ ના વાસણ ને ગરમ કરી તેમાં
    50 ગ્રામ બટર અને 1 ટેબલ ચમચી શીંગ તેલ નાખવું
    ત્યાર બાદ તેમાં...
    1/2 ટેબલ ચમચી લસણ જીણું સમારેલ
    1 ટેબલ ચમચી આદુ જીણું સમારેલ
    1 ટેબલ ચમચી મીડીયમ તીખા લીલા મરચા જીણા સમારેલ એડ કરી બરોબર મિક્સ કરી લેવું.
    તેમજ 1 ટી ચમચી મરી પાઉડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું.

    પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં 10 નંગ ફણસી ખુબજ બારીક રાઉન્ડ સેપ માં સમારેલ,
    1નંગ કેપ્સીકમ સળી આકારે કાપેલું,
    1નંગ ગાજર સળી આકારે કાપેલું,
    1/4 કોબીજ પેટ્ટી આકારે કાપેલી,
    1 નંગ કાંદો સળી આકારે કાપેલો નાખી બરોબર મિક્ષ કરવું.
    સાથે સાથે 200 ગ્રામ પનીર ના ટુકડા કે જેને
    ઘી કે બટર માં સાંતળી ને તેના પર
    1ટેબલ ચમચી કાશ્મીરી મરચાનો પાઉડર છાંટી રાખેલ પનીર પણ તેમાં એડ કરવું.

    પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક મોટો બાઉલ અગાઉ થી સ્ટીમ કરેલા ચોખા તેમજ 1નંગ ટામેટું મીડીયમ સમારેલું એડ કરીને બરાબર મિક્ષ કરવું તેમજ
    20 ગ્રામ લીલા ધાણા જીણા સમારેલા
    1 ટેબલસ્પૂન રાઈસીન (સૂકી દ્રાક્ષ)
    12નંગ કાજુ થી ગાર્નિશ કરી લેવું.

    પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તો તૈયાર છે ખુબજ ટેસ્ટી એવી આપણી વાનગી મિક્સ વેજ ડ્રાયફ્રુટ પનીર પુલાવ

    પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર પુલાવ(Paneer Pulav Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

NIRAV CHOTALIA
NIRAV CHOTALIA @NiravChotalia007
પર November 08, 2020 18:29
NAVSARI

ટિપ્પણીઓ (13)

Komal Khatwani
Komal Khatwani @komal_1313
November 10, 2020 07:21
Looks delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. 7 કપ બરફી (7 Cup barfi recipe in gujarati)
  2. કેસર ફિરની ખીર (Saffron phirni kheer recipe in Gujarati)
  3. ઇટાલિયન ચીઝ ડીપ (Italian cheese dip recipe in Gujarati)
  4. કોફી કૂકીઝ (Coffee Cookies Recipe In Gujarati)
  5. મોહન થાળ (Mohan Thal Recipe In Gujarati)
  1. ચોકલેટ કોલ્ડ કોફી(Chocolate cold coffee recipe in Gujarati)
  2. વડાપાવ સ્ટફ્ડ ઇડલી (VadaPav Stuffed Idli recipe in Gujarati)
  3. ખીર (kheer recipe in gujarati)
  4. ટોમેટો ડીપ(Tomato Dip Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14007745
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close