મૂઠિયાં(Muthiya Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક થાળી માં ખમનેલી દૂધી, ભાત, ચણા નો લોટ અને બાજરાનો લોટ લો
- 2
ત્યાર બાદ તેમાં મરચું હળદર ધાણાજીરું મીઠું નાખી મિક્સ કરો
- 3
ત્યાર બાદ તેમાં સોડા નાખી તેને એક્રિવેટ કરવા લીંબુ નાખો અને લોટ ની જેમ બાંધી ને મૂઠિયાં વાળો
- 4
હવે તેને સ્ટીમ આપી ને બાફો અને ત્યાર બાદ કટ કરી ને વઘાર કરો તૈયાર છે આપણા મૂઠિયાં
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14008135









ટિપ્પણીઓ