કાજુંન સ્પાઇઝ (Cajun spiced Recipe In Gujarati)

Niral Sindhavad @nirals
કાજુંન સ્પાઇઝ (Cajun spiced Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકાને નમક ઉમેરી બાફી લો. થોડા ઓછા બાફવા હવે તેને થોડા ઠંડા થયા બાદ પ્રેશ કરીલો. ત્યારબાદ કોન ફ્લોર અને મેંદાની પેસ્ટ બનાવી તેમાં બટેટા ને ડીપ કરી તળી લો.
- 2
એક બાઉલમાં માયોનીઝ ની તેમાં ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ,ગાર્લિક પાઉડર, નમક, પૅપ્રિકા અને મરી પાઉડર ઉમેરી મિક્સ કરી લો. આમાં આપણે જરૂર મુજબ મરચું પાઉડર ભી ઉમેરી શકીએ છીએ. હવે દૂધ નાખી તેની પેસ્ટ તૈયાર કરી લો.
- 3
ત્યારબાદ પ્લેટમાં તૈયાર કરેલ બટેટા પર આ માયોનીઝ સોસ સ્પ્રેડ કરો.તેને કોથમરીઅને ઝીણી સમારેલી ડુંગળી થી ગાર્નીશ કરી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14014207









ટિપ્પણીઓ (2)