કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બદામ ની પૂરી (Badam Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બદામ ની પૂરી (Badam Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બદામ ની પૂરી (Badam Puri Recipe In Gujarati)

Rupal Shah
Rupal Shah @Raba123422

#GA4
#Week9
#પૂરી

#GA4
#Week9
#પૂરી

વધુ વાંચો

બદામ ની પૂરી (Badam Puri Recipe In Gujarati)

Rupal Shah
Rupal Shah @Raba123422

#GA4
#Week9
#પૂરી

#GA4
#Week9
#પૂરી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનીટ
  • ૧ કપબદામ નો ભૂકો (રેડીમેડ યુસ કર્યો છે)
  • ૧/૨ કપદળેલી ખાંડ અથવા ટેસ્ટ મુજબ
  • ૧ ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  • ૧ ટી સ્પૂનઇલાયચી પાઉડર
  • ૩-૪ ટેબલ ચમચી દુધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    એક બાઉલ મા બદામ નો ભુકો, દળેલી ખાંડ, ઇલાયચી પાઉડર અને મિલ્ક પાઉડર લો. બરાબર મિક્સ કરી લો.

    બદામ ની પૂરી (Badam Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બદામ ની પૂરી (Badam Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે થોડું-થોડું દુધ ઉમેરી લોટ બાંધી લો. લોટ ઢીલો ના થઇ જાય તેનું ખાસ ધ્યાન રાખવું.

    બદામ ની પૂરી (Badam Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બેકીંગ પેપર પર થોડું ઘી લગાવી તેના પર આ લોટ મુકી દો. તેની ઉપર બીજું ઘી લગાવેલ બેકીંગ પેપર મુકો. હવે મોટો રોટલો વણી લો.

    બદામ ની પૂરી (Badam Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બદામ ની પૂરી (Badam Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તમને મનગમતા આકાર મા કાપી લો. જો બદામ-પીસ્તા થી સજાવવુ હોય તો રોટલા પર પહેલા તે પાથરી પછી તેને હળવે હાથે દબાવી લેવુ. બેકીંગ ટ્રે મા બેકીંગ પેપર મુકી બધી પૂરી ગોઠવી લો.

    બદામ ની પૂરી (Badam Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૧૮૦C પર ૨-૩ મિનીટ બ્રોઇલ કરો. ટ્રે બહાર કાઢી ૧ મિનીટ પછી બધી પૂરી ને પલટાવી દો. પાછું ઓવન મા મુકી ૨-૩ મિનીટ બ્રોઇલ કરો.

    બદામ ની પૂરી (Badam Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    એકદમ ઠંડી થાય પછી ડબ્બા મા ભરી લો.

    બદામ ની પૂરી (Badam Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    નોંધ:- ઇલાયચી પાઉડર ની જગ્યા એ કેસર અથવા વેનીલા એસેન્સ વાપરી શકો છો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rupal Shah
Rupal Shah @Raba123422
પર November 10, 2020 06:11

ટિપ્પણીઓ (6)

Shah Alpa
Shah Alpa @cook_25491806
November 26, 2020 11:16
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બદામ પુરી બદામ પૂરી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)
  2. એસોર્ટેડ નાનખટાઈ
  3. રવાપૂરી(Rava poori Recipe in Gujarati)
  4. ઓરિયો સનફ્લાવર ચોકલેટ(oreo sunflower chocolate recipe gujarati
  5. પાલક ફુદીના સેવ(Palak mint sev Recipe in Gujarati)
  1. મૈસૂર પાક (Maisur Recipe In Gujarati)
  2. કાજુંન સ્પાઇઝ (Cajun spiced Recipe In Gujarati)
  3. બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
  4. ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14016270
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close