ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)

Chhaya Gandhi Jaradi @cook_26533287
આ રેસિપી ની પ્રેરણા મારા મધર પાસે થી મળી છે. મૂળ રેસીપી માં થોડા ફેરફાર કરી આ રેસીપી બનાવી છે. #GA4#Week9
ચોકલેટ બરફી (Chocolate Barfi Recipe In Gujarati)
આ રેસિપી ની પ્રેરણા મારા મધર પાસે થી મળી છે. મૂળ રેસીપી માં થોડા ફેરફાર કરી આ રેસીપી બનાવી છે. #GA4#Week9
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કિટ ને ક્રશ કરી લો.હવે એક બાઉલ માં ડાર્ક ચોકલેટ મેલ્ટ કરી તેમાં બટર ઉમેરી લો.
- 2
હવે એજ બાઉલ માં બિસ્કિટ નું મિશ્રણ અને કન્ડેન્સ્ડ મિલ્ક નાખી ધીરે ધીરે હલાવી બધું મિક્સ કરી લો.
- 3
હવે મિશ્રણ ઘટ્ટ થાય એટલે ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી દો.મિશ્રણ ને પાંચ મિનિટ ફ્રીઝ માં મૂકી સેટ કરી લો.હવે મનગમતો આકાર આપી ખાંડ સ્પ્રિંકલ્સ થી ગાર્નિશ કરો.
- 4
તમારી ચોકલેટ બરફી તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ (Chocolate Recipe In Gujarati)
#DTRચોકલેટ ઘરે બનાવવા થી સસ્તી પડે અને બાળકો ની મનપસંદ બનાવી ને એમને ખુશ કરી શકાય.. Sunita Vaghela -
કોકોનટ ચોકલેટ રોલ(Coconut Chocolate roll recipe in gujarati)
#Mithaiમારા દિકરા ને ચોકલેટ ખૂબજ ભાવે. અને આ રક્ષાબંધન પર મેં મારા ભાઇ માટે પણ ઘરે જ બનાવી છે.પહેલી વાર આ ચોકલેટ બનાવી છે પણ ખૂબ જ સરસ બની છે. Panky Desai -
બોન્ટી બાર ચોકલેટ (Bounty Bar Chocolate Recipe In Gujarati)
#CRબોન્ટીબાર એ પોલેન્ડની પ્રખ્યાત ચોકલેટ છે. જે નાના મોટા દરેકને બહુ જ ભાવે છે. અહીં મેં ફક્ત 3 જ વસ્તુનો ઉપયોગ કરીને બોન્ટી બાર બનાવી છે.બોન્ટી બાર ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે. Kashmira Bhuva -
ચોકલેટ ડ્રાયફ્રૂટ ક્લસ્ટર (Chocolate Dry fruit Cluster recipe in Gujarati)
#CookpadTurns4ચોકલેટ કોને નથી ભાવતી?? નાના મોટા સહુ ની ફેવરીટ હોય છે. અને જો નાના બાળકો ડ્રાયફ્રૂટ નહી ખાતા હોય તો આ રીતે ચોકલેટ ક્લસ્ટર બનાવી ને ખવડાવી શકો છો. ખૂબ જ સરળ રેસિપી છે. Sachi Sanket Naik -
ઓરિયો સનફ્લાવર ચોકલેટ(oreo sunflower chocolate recipe gujarati
#કૂકબૂક#post3આજકાલ ના બાળકો ને હવે દિવાળી કે બીજા તહેવાર માં મીઠાઈ માં ચોકલેટ પર વધારે આકર્ષણ રહે છે.. એટલે દરેક ઘર માં દિવાળી પર પણ ચોકલેટ તો જોવા મળે જ. બાળકો ને એમાં પણ નવી નવી વેરાયટી જોવતી હોય છે એટલે આજે મે સનફ્લાવર ના શેપ માં ઓરીયો બિસ્કિટ ને ડીપ કરી ચોકલેટ બનાવી છે.. જે ખરેખર ગાર્ડન માં ઉગેલા ફૂલ જ લાગે છે 😍 Neeti Patel -
સિઝલિંગ ચોકલેટ બ્રાઉની (Sizzling Chocolate Brownie Recipe In Gujarati)
આ મારા ઘરે ડેઝર્ટ માં બને છે આ મારા ઘરે મારા કિડ્સ માટે બને છે. Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
-
પર્ક ચોકલેટ (Perk Chocolate Recipe In Gujarati)
Weekend માં આવી ચોકલેટ બનાવી ને મૂકી દીધી હોય તો બાળકો અને મોમ બધા ખુશ. ચાલો તો તમે પણ બનાવો Jigisha Modi -
રોસ્ટેડ આલમંડ ચોકલેટ (Roasted Almond Chocolate Recipe In Gujarati)
#DTRદર વર્ષે દિવાળી માં મીઠાઈ તો દરેક ખાતા હોઈએ છીએ તો આ વર્ષે દિવાળી માં મોટા અને નાના સૌ કોઈ પ્રિય એવી ચોકલેટ થી મહેમાનોને આવકારીએ Shilpa Kikani 1 -
ચોકલેટ બટર સ્કોચ મોદક
#ઇબુક#day16મોદક એ ગણપતિ દાદા નું પ્રિય છે એ આપણે સૌ જાણીએ છીએ. પરંપરાગત મોદક ચોખા નો લોટ, નારિયેળ અને ગોળ થી બને છે. અને વરાળ થી બાફી ને થાય છે. આ મોદક પરંપરાગત મોદક થી અલગ રીત અને સામગ્રી થી બને છે. આ મોદક ચોકલેટ ને લીધે બાળકો ને પણ પ્રિય છે. Deepa Rupani -
ચોકલેટ(Chocolate recipe in gujarati)
#goldenapron3#week20#Chocolateહેલો, ફ્રેન્ડ્સ બાળકોને ખુબ જ ભાવતી ચોકલેટ ની રેસીપી આજે મેં બનાવી છે.જે જલ્દી બની જાય છે. Falguni Nagadiya -
ઓરેન્જ ચોકલેટ (Orange Chocolate Recipe in Gujarati)
#CookpadTurns4હમણા શિયાળા ની ઋતુ માં ઓરેંજ ખૂબ જ સારા અને સરળતા થી મળી રહે છે તો આજે મે આ ચોકલેટ બનાવી. ખૂબ જ ટેસ્ટી અને જ્યુસી લાગે છે. Sachi Sanket Naik -
ચોકલેટ કેક(chocolate cake recipe in Gujarati)
#noovenbakingઆજે મેં શેફ નેહા ની રેસિપિ માં થોડા ફેરફાર કરી આ કેક બનાવી છે Dipal Parmar -
ટ્રાય કલર ચોકલેટ(Tri Color chocolate recipe in Gujarati,)
#GA4#Week10 ફટાફટ બની જતી આ સિમ્પલ પણ ઘર ની બનાવેલી ચોકલેટ,બાળકો ની પસંદ...અને ડાયેટ માં પણ લઈ શકાય હો..... Sonal Karia -
કાજુ ચોકલેટ બરફી (Cashew Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiકેશ્યુ ચૉકલેટ બરફી Ketki Dave -
નટી ચોકલેટ ફજ (Nutty chocolate fudge Recipe in Gujarati)
ચોકલેટ ફજ માત્ર ત્રણ વસ્તુઓથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. સુકામેવા ઉમેરવા ઓપ્શનલ છે. સુકામેવા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચોકલેટ ફજ એકદમ સરળતાથી બની જતી સ્વીટ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. મેં અહીં સુકામેવા ઉમેરીને બનાવી છે જેના લીધે ટેક્ષચર માં ફરક આવવાથી ખાવાની વધારે મજા આવે છે. spicequeen -
ઘી માંથી વધેલાં કીટ્ટા માંથી પેંડા બરફી
@Bhavna આ રેસીપી બનાવવા ની પ્રેરણા મને ભાવના બેન દેસાઈની રેસીપી જોઈને મળી છે. Nasim Panjwani -
-
ચોકલેટ પીનટ બરફી (Chocolate Peanuts Barfi Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળી સ્પેશ્યલ#પોસ્ટ 2 Vaishali Prajapati -
ચોકલેટ બરફી(Chocolate barfi recipe in gujarati)
#GA4#Week10#chocolate#chocolate barfi#cookpadindia#cookpadgujrati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ચોકલેટ ટાકોઝ (Chocolate Tacos Recipe In Gujarati)
#GA4#Week10આ ચોકલેટ ટાકોઝ મે શેફ નેહા મેડમ ની રેસીપી માંથી પ્રેરણા લઈ પેલી વાર પ્રયત્ન કર્યો છે... Jo Lly -
ડેટ્સ ચોકલેટ બરફી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day16આ રેસિપી ખજૂર અને ચોકલેટ માં થી બનાવામાં આવી છે આ નાના બાળકોને ખૂબ પસંદ આવે એવી રેસિપી છે Vaishali Joshi -
ઓરિયો ચોકલેટ ટ્રફલ કેન્ડી (Oreo Chocolate Truffle Candy Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR4 Sneha Patel -
-
-
ચોકલેટ ટ્રફલ હેઝલનટ મોદક (Chocolate Truffle Hazelnut Modak Recipe In Gujarati)
#GCR#cookpadindia#cookpadgujarati Sneha Patel -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
ચોકલેટ કેક પોપ્સ(Chocolate Cake Pops Recipe In Gujarati)
#cccઆ એકદમ યુનિક રેસિપી છે. બચ્ચા ઓ ને ચોકલેટસ અને કેક બંને બહુ જ ભાવતા જ હોઈ છે. પણ આ પોપ્સ બધા નાનાં થી મોટા બધા ને ભાવશે. ક્રિસ્મસ ના તહેવાર માં આપણે આ પોપ્સ બચ્ચાં ઓ ને બનાવી ને આપીશુ તો બચ્ચા ઓ એકદમ ખુશ થઇ જશે. આમા કેક અને ચોકલેટ બને એક જ માં આવી જશે. મારાં ઘરે બધા ને બહુજ ભાવી તો તમે પણ બનાવજો. Sweetu Gudhka -
-
મિલ્ક પાઉડર ચોકલેટ બરફી (Milk Powder Chocolate Barfi Recipe In Gujarati)
#AA2#cookpadindia#cookpadgujaratiમિલ્ક પાઉડર ચૉકલેટ બરફી Ketki Dave
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14016541
ટિપ્પણીઓ