ચોકલેટ(chocolate recipe in gujarati)
#GA4#week10
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટ,દૂધ, દળેલી ખાંડ અને કોકો પાઉડર તૈયાર કરવા. તૈયાર બાદ બિસ્કીટ ને મિક્સર માં નાના ટુકડા કરી ભૂકો કરી લેવા.
- 2
ત્યાર બાદ તેમાં કોકો પાઉડર અને દળેલી ખાંડ નાખી દૂધ નાખી મિક્સ કરી તેની કણક તૈયાર કરવી.
- 3
કણક માંથી નાના બોલ અને ચોરસ શેપ આપી તેના પર કાજુ ના ટુકડા થી ગાર્નિશ કરી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14017887










ટિપ્પણીઓ (4)