ટોમેટો સૂપ (tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટા ને સરખા ધોઈ ને તેમાં એક ક્રોસ કટ મૂકી ને બાફી લો. બાફતી વખતે તેમાં ગોળ, મરચું અને મીઠું નાંખી દયો. આમ કરવાથી સ્વાદ તો સરસ આવશે જ કામ પણ ઝડપી થશે. હવે બાફેલા ટામેટાં ને ઠંડા થાય એટલે પીસી ને ગાળી લ્યો એટલે તમારો સૂપ ૯૦% રેડી
- 2
હવે એક કઢાઈ માં ઘી ગરમ કરો. તેમાં જીરું,લવીંગ અને તજ નાંખો.ચપટી હિંગ નાખી વઘાર કરી અને ઉકળવા મુકો.
- 3
તમારા ઘરમાં પીવાતું હોય એટલું ઘટ અથવા પાતળું રાખી ગેસ બંધ કરી અને મસ્ત શિયાળા ની ઠંડી સાંજ ના ગરમ ગરમ સૂપ કોથમીર નાંખી ટોસ્ટ કરેલા બ્રેડ ના ટુકડા સાથે સર્વ કરો. 😋😋😋😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#Week10ઠંડી મા ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે. સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋 Jigisha Patel -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 20ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની મજા આવે છે.સૂપ હેલ્થ માટે ફાયદાકારક છે. 😋😋😋😋😋 Jigisha Patel -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14097250
ટિપ્પણીઓ (2)