ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેન માં ઘી મૂકી આદુ, મરચાં, લસણ, હિંગ નાંખી સાંતળો
- 2
પછી તેમાં ટામેટા અને મીઠું નાંખી ટામેટા સોફ્ટ થાય ત્યાં સુધી ચડવા દો
- 3
ટામેટા સોફ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થાય પછી તેને મિક્સર માં ક્રશ કરી ગરણી થી ગાળી ફરી પેન માં નાંખી થોડું પાણી નાંખી ગેસ ચાલુ કરી થવા દો.
- 4
સૂપ ઉકળે એટલે તેમાં સંચળ, ખાંડ, મરી પાઉડર નાંખી ઉકળવા દો.
- 5
પછી તેમાં કોર્નફ્લોર અને પાણી થી બનાવેલ સ્લરી નાંખી મીક્સ કરી ઉકળવા દો.
- 6
ઉકળી જાય એટલે ગેસ બંધ કરી બાઉલ માં કાઢી ઉપર કોથમીર નાંખી ટોસ્ટ ના ટુકડા નાંખી સર્વ કરો તો તૈયાર છે ટોમેટો સૂપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગાજર,ટામેટાં અને દૂધીનો સૂપ(gajar,tomato & dudhino soup recipe in gujarati)
#GA4#week10#soup Shah Pratiksha -
-
-
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
#GA4#week10 આજે હેપી ન્યૂ યર,સાંજે લાઈટ ડિનર માટે મેં ટોમેટો સૂપ અને પુલાવ બનાવ્યા,ખૂબ મજા આવી. Bhavnaben Adhiya -
-
-
ટામેટા નું સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10#soupશિયાળામાં ટામેટા નું સૂપ સૌથી હેલ્થી છે. અને સૌ ને ભાવે પણ... Soni Jalz Utsav Bhatt -
-
-
પાલક ટોમેટો સૂપ (Palak Tomato Soup Recipe in Gujarati)
#GA4#Week16#Soup#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
-
-
-
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#Week10#soupસૂપ નું નામ સાંભળે એટલે દિમાગ માં મારા પેહલા ટોમેટો સૂપ જ આવે. ઘર માં ઉપલબ્ધ હોઈ એવી ઘરેલુ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Nilam patel -
-
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળો આવે એટલે ગરમ ગરમ સૂપ પીવાનું મન થઇ જાય બપોર હોઈ કે રાત હોઈ સૂપ પીવાથી એક એનર્જી મળે છે.ટોમેટો સૂપ ઘણી રીતે બને છે.મે અલગ રીતે બનાવ્યો છે જેમાં સૂપ ઘટ્ટ બને છે.ચાલો જોઈએ તેની રીત. Anupama Mahesh -
-
-
-
-
-
-
-
-
-
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#ટોમેટોસૂપ#tomatosoup#tameta#soup#cookpadindia#cookpadgujaratiવિટામીન સી થી ભરપૂર અને સૌનો મનપસંદ સૂપ Mamta Pandya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14096043
ટિપ્પણીઓ (8)