મગની દાળનો શીરો(Moongdal Shiro Recipe in Gujarati)

Devi Amlani
Devi Amlani @cook_26738340

મેઅહી મગની દાળનો શીરો બનાવ્યો છે જે સ્વાદમાં ખુબજ સરસ છે
#week9
#GA4
# post 6
# મીઠાઈ

મગની દાળનો શીરો(Moongdal Shiro Recipe in Gujarati)

મેઅહી મગની દાળનો શીરો બનાવ્યો છે જે સ્વાદમાં ખુબજ સરસ છે
#week9
#GA4
# post 6
# મીઠાઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
ચાર લોકો માટે
  1. 1 વાટકીમગની દાળ
  2. ૧ વાટકીઘી
  3. 500એમએલ દૂધ
  4. 1 વાટકીખાંડ
  5. ચપટીઇલાયચી પાઉડર
  6. ત્રણથી ચાર તાતડા કેસરના
  7. થોડાકાજુ અને બદામ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગની દાળને શેકી લો અને ઠંડી થાય પછી મિક્સરમાં કરકરો ભૂકો કરી લો

  2. 2

    હવે એક બાજુ દૂધ ગરમ થવા મુકો અને તેમાં કેસર ઉમેરી દો

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં ઘી ગરમ મૂકો અને પહેલા તેમાં ડ્રાય ફ્રુટ ફ્રાય કરી લો

  4. 4

    હવે ડ્રાયફ્રુટ કાઢીને તેમાં મગની દાળનો કરો ભૂકો ઉમેરો અને ગુલાબી બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ શેકો

  5. 5

    પછી તેમાં દૂધ ઉમેરી દો અને હલાવો ત્યારબાદ થોડી વાર પછી ખાંડ ઉમેરી દો

  6. 6

    જ્યારે કડાઈમાં સાઈડ માંથી છૂટવા લાગે એટલે સમજવું મગની દાળનો શીરો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Devi Amlani
Devi Amlani @cook_26738340
પર

ટિપ્પણીઓ

Similar Recipes