કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

#GA4
#week10
#cauliflower

#GA4
#week10
#cauliflower

વધુ વાંચો

ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

#GA4
#week10
#cauliflower

#GA4
#week10
#cauliflower

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
3 લોકો
  • 250 ગ્રામફ્લાવર
  • 3બટાકા
  • 3ટામેટાં
  • 7-8કળી લસણ
  • 2મોટી ડુંગળી
  • 1આદુ નો ટુકડો
  • 1લીલું મરચું
  • 1 કપદહીં
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • મીઠું સ્વાદાનુસાર
  • 1 ચમચીધાણા જીરું
  • તેલ
  • 1/2 ચમચીખાંડ
  • 1/2લીંબુ
  • કસુરી મેથી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    સૌપ્રથમ ફ્લાવર અને બટાકા ને ગરમ પાણી માં મીઠું એડ કરી બાફી લો.

    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ટામેટાં, લસણ,આદુ અને મરચા ને પીસી પ્યુરી બનાવી લો. ડુંગળી ને સ્લાઈસ કરી લો અને તેને ગોલ્ડન બ્રાઉન થઈ ત્યાં સુધી તળી લો. ત્યારબાદ ઠંડુ થવા દો અને તેમાં થોડું પાણી એડ કરી તેની પેસ્ટ બનાવી લો.

    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક પેન મા તેલ લો. તેમાં જીરું અને હળદર એડ કરી તેમાં ટામેટા ની પ્યુરી એડ કરી દો. તેલ છૂટું પડે એટલે તેમાં ડુંગળી ની તૈયાર કરેલી પેસ્ટ એડ કરી દો અને બધા મસાલા પણ એડ કરી દો.

    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને 3 થી 4 મિનિટ પાકવા દો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકા ફ્લાવર અને દહીં એડ કરી દો. તેને મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કસુરી મેથી એડ કરી 5 થી 6 મિનિટ પાકવા દો.

    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે એક દમ સ્વાદિષ્ટ ચટાકેદાર પંજાબી સ્ટાઈલ સબ્જી. ફુલ્કા રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરો.

    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ફ્લાવર નું શાક(Cauliflower Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Charmi Tank
Charmi Tank @cook_20641216
પર November 17, 2020 16:03
Junagadh

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફલાવર શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઘઉંના લોટની ચોકલેટ કેક(whole wheat chocolate cake recipe in gujarati)
  2. બેકરી સ્ટાઇલ ટુટી ફ્રુટી કેક(Tutti Frutti Cake Recipe in Gujarati)
  3. ઢેબરાં(Dhebra Recipe in Gujarati)
  4. ચટપટી ચીઝી વેફર (Cheesy wafer recipe in gujarati)
  5. અનોખી ફ્લાવરની સબ્જી (Cauliflower sabji recipe in Gujarati)
  1. પાઉં ભાજી(Pav Bhaji Recipe in Gujarati)
  2. આલુફ્લાવર પરાઠા.(Aloo cauliflower Paratha Recipe in Gujarati)
  3. મુઠીયા(Muthiya Recipe in Gujarati)
  4. ચોકલેટ રોલ (Chocolate Roll Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14063545
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close