પાઉં ભાજી(Pav Bhaji Recipe in Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap

#GA4
#Week10
#Cauliflower

લસણ ની ચટણી સાથે ખાવાથી ટેસ્ટી લાગે છે કોથમીર નાખી સર્વ કરવું પાઉં ભાજી મા લીંબુ લસનની ચટણી સાથે પીરસવું

પાઉં ભાજી(Pav Bhaji Recipe in Gujarati)

#GA4
#Week10
#Cauliflower

લસણ ની ચટણી સાથે ખાવાથી ટેસ્ટી લાગે છે કોથમીર નાખી સર્વ કરવું પાઉં ભાજી મા લીંબુ લસનની ચટણી સાથે પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૮ લોકો
  1. 1 વાટકીવટાણા
  2. 3બટાકા
  3. ૧૦૦ ગ્રામ ફુલાવર
  4. ૧૦૦ ગાેમ કોબીજ
  5. ત્રણ ટામેટા
  6. ત્રણ ડુંગળી
  7. એક નાની વાટકી લસણ કડી
  8. 1 નાની વાટકીકોથમીર
  9. 1 ટેબલ સ્પૂનલાલ મરચું
  10. 1 ટેબલ સ્પૂનહળદર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  13. 4ડૌકલી તેલ
  14. પાણી પ્રમાણસર
  15. 1 ટેબલ સ્પૂનધીરુ હીંગ કડી પતા્

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    વટાણા બટાકા ફુલાવર કોબીજ એક બાઉલમાં મા પાણી થી ધોઈ લો તેને સુધારો કુકરમાં પાણી ઉમેરી કુકર માં મીઠું સ્વાદાનુસાર મિક્સ કરો

  2. 2

    કુકર ગેસ પર મૂકો તેમાં વટાણા બટાકા ફુલાવર કોબીજ ગેસ પર મૂકો તેમાં પાણી ઉમેરી ને ચાર સીટી મારો કુકર ઠંડુ થવા દો પછી સબ્જી ને બેન્ડ થી પીસી લો

  3. 3

    ભાજીને પીસી લો ટામેટા ડુંગળી લસણ ની પેસ્ટ મિકચસમા ગે્વી કરો ખાઇમાં તેલ ગરમ કરો ગેસ પર મૂકો તેમાં જીરું હિંગ નો વઘાર કરો તેમાં લસણની ડુંગળી ટામેટા ની પેસ્ટ ઉમેરો પછી તેને પાંચ મિનિટ સુધી સાંતળો પછી તેમાં મસાલો મિક્સ કરો લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું સ્વાદાનુસાર પછી તેમાં વટાણા બટાકા ફુલાવર કોબીજ ની પેસ્ટ ઉમેરવી અને બે મિનિટ સુધી હલાવો પછી પાઉં ભાજી નો મસાલો મિક્સ કરો પછી ડીસામાં મૂકો ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે કોથમીર નાખી સર્વ કરો સ્વાદિષ્ટ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

Similar Recipes