કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati)

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
Vadodara

#GA4
#week10
શિયાળા ની ઋતુ માં ગરમા ગરમ સૂપ પીવા ની મજા જ અલગ હોય છે. બધા શાકભાજી પણ બહુ જ મસ્ત આવતા હોય છે અને ભૂખ પણ જોરદાર લાગે છે. તો ડાયેટ કરતા લોકો માટે તો આશીર્વાદ સમાન છે.
---+ મૈં સૂપ ને જાડું કરવા કોર્ન ફ્લોર ને બદલે મગ વાપર્યા છે જે હેલ્થી પણ છે અને પ્રોટીન નો સારો એવો સ્ત્રોત પણ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦-૨૫ મિનિટ
૪-૫
  • ૧/૪ કપ- પલાળેલા મગ
  • ૧ કપ- કોથમીર
  • ૧ કપ- પાલક
  • ૧ કપ- દૂધી સમારેલી
  • ૧ કપ- ટામેટાં સમારેલા
  • ૧/૪ કપ- ગાજર
  • ૧/૪ કપ- બીટ
  • ૨ ટેબલ સ્પૂન- લીલી હળદર
  • ૧લીલું મરચું સમારેલું
  • પાણી ૫૦૦ મીલી
  • ---- વઘાર કરવા માટે
  • ૨ ટેબલ સ્પૂન- ઘી / તેલ
  • ૨ ટેબલ સ્પૂન- લસણ ઝીણું સમારેલું
  • ૨ ટેબલ સ્પૂન- ગાજર ઝીણું સમારેલું
  • ૨ ટેબલ સ્પૂન- કોબીજ ઝીણી સમારેલી
  • ૨ ટેબલ સ્પૂન- કેપ્સીકમ ઝીણું સમારેલું
  • પાણી જરૂર મુજબ પાતળું કરવા
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ટી ચમચી - મરી પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦-૨૫ મિનિટ
  1. 1

    બધા શાક ને સમારી લેવા અને મગ ને ૧૫-૨૦ મિનિટ પલાળી દેવા.

    વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધા શાક, મગ અને મીઠું ને કૂકર માં નાખી પાણી નાખી ૭-૮ સીટી અથવા તો મગ બફાય જાય ત્યાં સુધી રાખવું.

    વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બફાય જાય એટલે બ્લેન્ડર થી મિક્સ કરી લેવું.

    વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં ઘી ગરમ કરીને તેમાં સમારેલું લસણ નાખવું. લસણ ને સાંતળી લેવું.

    વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ ગાજર કોબીજ અને કેપ્સિકમ નાખવા. અને ૧-૨ મિનિટ ફાસ્ટ ગેસ પર સાંતળવા.

    વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ત્યારબાદ તેમાં સૂપ ઉમેરવું. અને ઉકળવા દેવું. જરૂર પડે તો પાણી નાખવું.મરી પાઉડર નાખવો. જસ્ટ બાફેલું પણ આ સૂપ સરસ લાગે છે.

    વેજ સૂપ(Veg Soup Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vrunda Shashi Mavadiya
Vrunda Shashi Mavadiya @dr_vrunda
પર November 18, 2020 10:33
Vadodara

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

વેજીટેબલ સૂપ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીલી ચીઝ બન(Chili Cheese Bun Recipe in Gujarati)
  2. ચોકલેટસ(Chocolate Recipe in Gujarati)
  3. ઢોકળા(Dhokla Recipe in Gujarati)
  4. વડા (Vada Recipe in Gujarati)
  5. મલાઈ કોફતા (malai kofta recipe in Gujarati)
  1. મલાઈ કોફતા(Malai Kofta Recipe in Gujarati)
  2. સુપ(soup recipe in Gujarati)
  3. બ્રેડ પીઝા(Bread Pizza Recipe in Gujarati)
  4. કેક (Cake Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14067700
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close