ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit chocolate recipe in gujarati)

Kalyani Komal @cook_18623689
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit chocolate recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડ્રાય ફ્રૂટ ને સમારી લેવું. ઝીણા ઝીણા ટુકડા કરી લેવા. ત્યારબાદ એક ચમચી ઘી લઇ તેમાં કાજુ અને બદામ ના ટુકડા ઉમેરી ઓવનમાં 30 સેકન્ડ માટે બેક કરવું એટલે રોસ્ટ થઈ જશે ત્યારબાદ તેમાં રાઈસ બોલ કિસમિસ ઉમેરી મિક્સ કરી રાખો.
- 2
ત્યારબાદ ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડને ઓવનમાં ફોર્ટી સેકન્ડ માટે મૂકવું.ચોકલેટ બાઉલને બહાર નીકાળી ખૂબ હલાવી તેમાં ડ્રાયફ્રુટ એડ કરો ત્યારબાદ મોલ્ડમાં ફીલ કરો. પછી ફ્રીઝમાં દસ મિનિટ માટે મૂકી અન મોલ્ડ કરવું. તો આવી રીતે બધી ચોકલેટ અલગ-અલગ મોલ્ડમાં ભરી અને બનાવી શકાય છે
- 3
ત્યારબાદ ચોકલેટ વેપરમાં આવી રીતે રેપ કરવું. તો તૈયાર છે એટ્રેક્ટિવ દેખાવવાળી ખાવામાં ટેસ્ટી ડ્રાયફ્રુટ ચોકલેટ દિવાળી સેલિબ્રેશન પણ બહુ ફાઈન થયું અને કોઈને ગીફ્ટ આપવામાં પણ આ રીતે ચોકલેટ આપીએ તો દેખાવમાં સારી લાગે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14079249












ટિપ્પણીઓ (4)