કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati)

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464

#GA4
#Weak10
#Frozen
હેલો, ફ્રેન્ડ્સ આજે સમોસાની રેસિપી તમારી સાથે શેર કરું છું જેમાં મેં સમોસા વાળીને એક દિવસ ફ્રીઝમાં રાખી બીજે દિવસે તળીને તૈયાર કરેલા છે.

#GA4
#Weak10
#Frozen
હેલો, ફ્રેન્ડ્સ આજે સમોસાની રેસિપી તમારી સાથે શેર કરું છું જેમાં મેં સમોસા વાળીને એક દિવસ ફ્રીઝમાં રાખી બીજે દિવસે તળીને તૈયાર કરેલા છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૬ વ્યક્તિને
  • કણક બાંધવા માટે
  • ૧ વાટકીમેંદાનો લોટ
  • ૨ ચમચીરવો
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૩ ચમચીતેલ
  • પાણી જરૂર મુજબ
  • સ્ટફિંગ બનાવવા માટે
  • ૧બાઉલ બાફેલા બટેટાનો માવો
  • ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  • ૧ નંગલીંબુનો રસ
  • ૨ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • ૧/૨ ચમચીગરમ મસાલો
  • મીઠું સ્વાદ અનુસાર
  • કોથમીર જરૂર મુજબ
  • ૨ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ એક બાઉલમાં મેંદાનો લોટ લઈ તેમાં રવો,મીઠું અને તેલ નાખી મિક્સ કરી લો. પછી પાણી નાખી કણક તૈયાર કરો પછી દસ મિનિટ માટે રેસ્ટ આપો.

    ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈમાં તેલ ગરમ મૂકી ડુંગળી નાખી વઘાર કરો ડુંગળી બદામી રંગની થાય પછી તેમાં તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો, આદુ મરચાની પેસ્ટ, લીંબુનો રસ,મીઠું અને બટેટાનો માવો નાખી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં કોથમીર નાખી દો.

    ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે નાની પૂરી વણી સમોસા ના મોલ્ડમા મૂકી સ્ટફિંગ ભરી બધા સમોસા તૈયાર કરો. પછી એક ડબ્બામાં ભરી એક દિવસ માટે ફ્રિઝમાં રાખો.

    ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બીજા દિવસે એક કડાઈમાં તેલ ગરમ મૂકી બધા સમોસા બદામી રંગ ના તળી લો. પછી એક સર્વિંગ પ્લેટમાં કાઢી ટોમેટો કેચપ સાથે સર્વ કરો.તૈયાર છે ફ્રોઝન સમોસા.

    ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફ્રોઝન સમોસા (Frozen samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Falguni Nagadiya
Falguni Nagadiya @cook_19663464
પર November 24, 2020 06:42

ટિપ્પણીઓ (7)

Pina Mandaliya
Pina Mandaliya @cook_25713246
November 24, 2020 08:52
Vah Bahu mast banaviya che 👍👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સમોસા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાવ(Pav Recipe in Gujarati)
  2. ડિટૉક્સ સેલેડ બોલ (Detox salad bowl recipe in Gujarati)
  3. દાળવડા (Dalvada Recipe in Gujarati)
  4. કઢી(kadhi Recipe in Gujarati)
  5. મિસળ પાવ (Misal pav Recipe in Gujarati)
  1. વડાપાવ(Vadapav recipe in gujarati)
  2. દાળિયાના લાડું(Daliya na laddu recipe in gujarati)
  3. સ્ટફ્ડ ગુલકંદ ચોકો બોલ્સ (Stuffed Gulkand Choco Balls Recipe in
  4. આમળાનું અથાણું(Amla achar recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14081235
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close