આમળાનું અથાણું(Amla achar recipe in gujarati)

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136

#GA4
#Week11
# puzzle answer- amla

આમળાનું અથાણું(Amla achar recipe in gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week11
# puzzle answer- amla

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5 નંગઆમળા
  2. 2 ગ્લાસપાણી
  3. 2 ચમચીહળદર
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીવરિયાળી
  6. ૧ ચમચીરાઈ
  7. 1 ચમચીમેથી
  8. 1 ચમચીજીરૂ
  9. ૧ નંગલીલું મરચું કાપેલું
  10. 2 મોટી ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ આંબળાને ધોઈ નાખો.

  2. 2

    આમળા ને મીઠું, હળદર,નાખી ને બફાવા દો.

  3. 3

    આમળા ની ચીર છૂટી પડે જ્યાં સુધી બફાવા દો.

  4. 4

    હવે તેને કોરા કરી લો.

  5. 5

    લીલુ મરચુ કાપી લો.

  6. 6

    હવે ઉપર બતાવ્યા પ્રમાણે વરીયાળી, જીરુ, મેથી, રાઈ ને શેકી લો.

  7. 7

    શેકેલો મસાલો મિક્સરમાં ક્રશ કરી લો. મસાલો તૈયાર છે.

  8. 8

    એક તપેલીમાં તેલ લો. તેને નવશેકુ ગરમ કરો. તેમાં શેકેલો મસાલો, હળદર, મીઠું, લાલ મરચું ઉમેરી મિક્સ કરી દો.

  9. 9

    હવે તેમાં આંબળા અને લીલા મરચા ઉમેરો.

  10. 10

    તૈયાર છે આમળાનું અથાણું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
પર

Similar Recipes