કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

#GA4
#Week10
#cauliflower
#cheese

#GA4
#Week10
#cauliflower
#cheese

વધુ વાંચો

ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati)

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391

#GA4
#Week10
#cauliflower
#cheese

#GA4
#Week10
#cauliflower
#cheese

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનીટ
૩
  • ૧કેપ્સીકમ
  • ૧ગાજર
  • ૧/૨ફલાવર
  • ૧ નંગબટાકુ
  • ૨ક્યૂબ ચીઝ
  • ૨-૪ આખા સૂકા લાલ મરચા
  • ૧૦ કળી લસણ
  • ૨ નંગટામેટા
  • ૧તજ નો ટુકડો
  • ૨લવિંગ
  • ૨ઈલાયચી
  • ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  • ૧ ચમચીકિચન કિંગ મસાલો
  • ૧/૨ ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનીટ
  1. 1

    સૌપ્રથમ બધા શાક સુધારી તેને થોડા અધકચરા બાફી લો.

    ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં તજ લવિંગ અને ઈલાયચી નાખી આખા સૂકા લાલ મરચા, ટામેટા અને લસણ નાખી સાંતળો.

    ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તે મિશ્રણ ઠંડુ પડે પછી તેને મિક્સર જારમાં લઈ પીસી ગ્રેવી બનાવી લો.

    ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં આ ગ્રેવી નાખી સાંતળો પછી તેમાં કાજુ ની પેસ્ટ ઉમેરી બરાબર ઉકાળી લો. તેમાં લાલ મરચુ, ગરમ મસાલો અને કિચન કિંગ મસાલો મીઠું સ્વાદાનુસાર ઉમેરી લો.

    ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં બધા શાક ઉમેરી મિક્સ કરી લો. પછી તેને ઉપર થી ચીઝ ખમણી સર્વ કરો.

    ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી મિક્સ વેજિટેબલ કરી(Cheesy mix vegetable curry recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shweta Kunal Kapadia
Shweta Kunal Kapadia @cook_22105391
પર November 22, 2020 10:22

ટિપ્પણીઓ

Krishna Mehta
Krishna Mehta @cook_22717493
November 23, 2020 05:38
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Vegetable મિક્સ વેજીટેબલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  5. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  1. પાલક મકાઈ નું સલાડ(Palak corn salad recipe in gujarati)
  2. પમ્પકીન ટોમેટો સૂપ(Pumpkin Tomato soup recipe in gujarati)
  3. ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit chocolate recipe in gujarati)
  4. ઢોકળાં(Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14091949
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close