કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દૂધી કોફતા(Dudhi kofta recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દૂધી કોફતા(Dudhi kofta recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

દૂધી કોફતા(Dudhi kofta recipe in gujarati)

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382

#GA4
#Week10

#GA4
#Week10

વધુ વાંચો

દૂધી કોફતા(Dudhi kofta recipe in gujarati)

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382

#GA4
#Week10

#GA4
#Week10

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
3લોકો માટે
  • 200 ગ્રામદૂધી
  • 2મોટા બાફેલા બટેટા
  • 3 ચમચીચણા નો લોટ
  • 3 ચમચીકોર્ન ફ્લોર
  • મીઠું સ્વાદ અનુસાર
  • 1 ચમચીગરમ મસાલો
  • 2 ચમચીલાલ મરચું પાઉડર
  • 1 ચમચીધાણા જીરું
  • 3,4ટીપા લીંબૂ નો રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને ખમણી લઈ ને તેમાં મીઠું નાખી 5 મિનિટ માટે સાઇડ માં મૂકી દો..ત્યાર પછી દૂધી ને બરાબર નીચોવી ને તેનું બધું પાણી કાઢી લ્યો

    દૂધી કોફતા(Dudhi kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર પછી દૂધી, બટેટા, ચણા નો લોટ, કોર્ન ફ્લોર, મીઠું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો,ધાણા જીરું પાઉડર અને લીંબુ નાખી ને બધું બરાબર મિક્સ કરી લ્યો.

    દૂધી કોફતા(Dudhi kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધું બરાબર મિક્સ થઈ ગયા પછી કોફતા ને તમને ગમતા શેપ માં વાળી લ્યો.

    દૂધી કોફતા(Dudhi kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યાર બાદ એક કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં કોફતા નાખી ડીપ ફ્રાય કરી દયો.

    દૂધી કોફતા(Dudhi kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ફ્રાય થઈ ગયા પછી તેને એકલા અથવા તો ગ્રેવી બનાવી અને શાક બનાવી ને પણ સર્વ કરી શકો છો.

    દૂધી કોફતા(Dudhi kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    દૂધી કોફતા(Dudhi kofta recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetva Anjariya
Hetva Anjariya @cook_26477382
પર November 22, 2020 12:27

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 08, 2021 17:39
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી કોફ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  1. ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
  2. કોલીફ્લાવર અને કોબીજ કોફતા(Cauliflower and cabbage kofta recipe in gujarati)
  3. ચકરી(Chakri recipe in gujarati)
  4. ડબલ મસાલા મેગ્ગી(Double masala Maggie recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14092856
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close