ચકરી(Chakri recipe in gujarati)

Maya Vakharia
Maya Vakharia @cook_26967648

ચકરી(Chakri recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ ચોખાનો લોટ
  2. 1વાટકો ખાટી છાશ
  3. 1વાટકો પાણી
  4. ૧ ચમચીતલ
  5. ૩ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 1/2ચમચી હળદર
  8. 1/4 ચમચી હિંગ
  9. તળવા માટે તેલ
  10. ૩ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખાના લોટમાં તલ,આદુ-મરચાની પેસ્ટ, મીઠું,હળદર,દહીં અને ઘી નાખી તેનો છાશ વડે અને પાણી વડે લોટ બાંધી લો.પછી તેને થોડીવાર રેસ્ટ આપો.

  2. 2

    એક સંચામાં નીચે ચકરીની જાળી મૂકી તેની ગોળ-ગોળ ચકરી પાડી લો. અને પછી તેને ગરમ ગરમ તેલમાં તળી લો.બની જાય એટલે એક ડીશમાં લઈ તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Vakharia
Maya Vakharia @cook_26967648
પર

ટિપ્પણીઓ

Similar Recipes