કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati)

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad

#GA4 #week10 #cheese (ચીઝ)

#GA4 #week10 #cheese (ચીઝ)

વધુ વાંચો

ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati)

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
Ahmedabad

#GA4 #week10 #cheese (ચીઝ)

#GA4 #week10 #cheese (ચીઝ)

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ થી ૨૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧૫૦ ગ્રામ કોબીજ
  • ૧૫૦ ગ્રામ ફ્લાવર
  • ૧૦૦ ગ્રામ વટાણા
  • ૨ નંગબટાકા
  • ૨ નંગડુંગળી
  • ૨ નંગટામેટા
  • ૨ નંગલીલા મરચા
  • ૫-૬કળી લસણ
  • ૩ ચમચીમરચું
  • ૧ ચમચીહળદર
  • ૨ ચમચીધાણાજીરું
  • ૨ ચમચીપાઉંભાજી મસાલો
  • ૩-૪ ચમચીતેલ
  • ૧ નંગસુકુ લાલ મરચું
  • ૧ નંગતમાલપત્ર
  • ચપટીજીરૂ
  • ૧ક્યૂબ ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ થી ૨૫ મિનિટ
  1. 1

    સૈા પ્રથમ કૂકર માં બધું શાક મોટું સમારી ધોઈ બાફવા મૂકો શાક બફાઈ જાય ત્યાં સુધી મિક્સર જારમાં ટામેટા ડુંગળી મરચા લસણ ની પેસ્ટ બનાવો હવે પેન માં તેલ મૂકી જીરું તમાલપત્ર સુકુ લાલ મરચું નાખો

    ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે વઘાર આવે એટલે તેમાં ટામેટાં ની પેસ્ટ બનાવી તે નાખો અને તેને બરાબર સાંતળો થોડું તેલ છૂટુ પડે એટલે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું નાખો હવે તેમાં પાઉંભાજી મસાલો નાખો હવે બરાબર હલાવી સાંતળો

    ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મિક્સ થઇ જાય એટલે તેમાં બાફેલા શાક ને પાઉંભાજી ના મશીન થી સ્મેશ કરી ને નાખો હવે બરાબર હલાવી લો બરાબર તેલ છુટે એટલે ગેસ બંધ કરી તેમાં ચીઝ ખમણેલું નાખી બરાબર મિક્સ કરો

    ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બાઉલ માં કાઢી તેની પર ચીઝ ખમણેલું નાખી ભાખરી અને છાશ સાથે સર્વ કરો

    ચીઝ ભાજી(Cheese Bhaji Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ridhi Vasant
Ridhi Vasant @cook_19352380
પર November 22, 2020 13:35
Ahmedabad
મને રસોઈ બનાવવી ખુબ ગમે છે
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ચીઝ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઢેખરા (dhekhra recipe in gujarati)
  2. ચોકો હેઝલનટ ડિસ્ક(Choco hazelnut disk recipe in gujarati)
  3. ખારી શીંગ(Salted peanuts recipe in gujarati)
  4. પાન ચોકોલેટ ફજ(paan chocolate fudge recipe in Gujarati)
  5. દાલ પકવાન(Dal Pakvan Recipe in Gujarati)
  1. ચીઝ સેન્ડવિચ(Cheese Sandwich Recipe in Gujarati)
  2. ઓરિયો ચોકલેટ બોલ(Oreo Chocolate Ball Recipe in Gujarati)
  3. પૂરી(Poori recipe in Gujarati)
  4. મલાઈ ચીઝ કોફતા (Malai Cheese Kofta Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14093333
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close