રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં તેલ ગરમ કરી ડુંગળી સાંતળવી,તેમાં બાફેલા બટાકા સમારી નાખવા અને મીઠું,ગરમ મસાલો અને હળદર નાખીને બરાબર મિક્સ કરવું.
- 2
રોટલી ને બંને બાજુ બટરમા સેકી લેવી.
- 3
સેકેલ રોટલી પર ટોમેટો કેચઅપ અને સેઝવાન સોસ લગાવી બટાકા નું પૂરણ મુકી, ચાટ મસાલો છાંટી ચીઝ ખમણવુ.
- 4
ત્યારબાદ રોલ વાળી ધીમા તાપે સેકી લેવો અને કટ કરી ગરમ પીરસવો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14095133











ટિપ્પણીઓ